Xiaomi અને Redmiની વિવિધ સિરીઝના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 સત્તાવારરીતે 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. તેમાં, Xiaomi અને Redmiની વિવિધ સિરીઝના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે

Xiaomi અને Redmiની વિવિધ સિરીઝના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં રેડમી અને શાઓમીના મોબાઇલ ફોન પર કેટલીક રસપ્રદ ડીલ્સનો સમાવેશ થાય છે

હાઇલાઇટ્સ
  • Xiaomi 14 Civi પર અપલ્પનીય ડિસ્કાઉન્ટ જાહેર
  • SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ત્વરિત ડિસ્કાઉન્ટ
  • પ્રાઇમ મેમ્બર માટે આ સેલની શરુઆત થઈ ગઈ
જાહેરાત

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 અનેકવિધ ઉત્પાદન પર ઓફર લઈને આવ્યું છે. સેલ હેઠળ મોબાઇલ પર અને ખાસ કરીને Xiaomi અને Redmiની વિવિધ સિરીઝના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. Xiaomi અને Redmi સ્માર્ટફોનનું ભારતમાં બજાર મોટું છે ત્યારે જેને આ બ્રાન્ડના ફોન ખરીદવા હોય તેને માટે આ સેલ એક તક સમાન છે.Xiaomi અને Redmi મોબાઇલ પર ઑફર્સ અને ડિસ્કાઉન્ટઆ સાલ Xiaomi 14 Civi પર અપલ્પનીય ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે અને તેની જે લિસ્ટેડ કિંમત રૂ. 79,999 છે તેને સ્થાને રૂ. 24,999માં મળી રહ્યો છે.

Xiaomi 14 Civi માં Leica ટ્યુન્ડ કેમેરા, સ્નેપડ્રેગન 8s Gen 3 પ્રોસેસર, AMOLED 120Hz ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેની ડિઝાઇન કોમ્પેક્ટ હોવા ઉપરાંત તેની મટિરિયલ પ્રીમિયમ છે. માટે સેલ હેતલ તેનો ભાવ લગભગ અડધો કરવામાં આવ્યો કે. જેને પણ સારા ભાવે પાવર પરફોર્મન્સ જોઈતું હોય તેને માટે આ એક સારો મોકો છે.

કંપનીના વિવિધ ફોનમાં એમેઝોન સેલ હેઠળ ડિસ્કાઉન્ટની જાણકારી લઈએ તો, Redmi 13 5G ફોન જેનો ભાવ રૂ. Rs. 19,999 છે તે રૂ. 11,199 માં મળશે. Redmi A4ની હાલમાં કિંમત રૂ. 10,999 છે તે રૂ. 7,499માં ખરીદી શકાશે. આ ઉપરાંત Redmi Note 14 5G ની કિંમત રૂ. 21,999 છે જે સેલમાં રૂ. Rs. 15,499 માં મળશે.

Redmi Note 14 Pro+ રૂ. 28,999 ને સ્થાને રૂ. 24,999માં, Redmi 14C 5G રૂ. 13,999 ને બદલે રૂ. 9,999માં, Redmi A5 રૂ. 8,999 ને સ્થાને ઘટાડેલ આ ભાવે રૂ. 6,499માં,

Redmi Note 14 Pro રૂ. 28,999ને બદલે રૂ. 20,999માં, Xiaomi 14 CIVI જેનો ભાવ રૂ. 79,999 છે તે હાલમાં રૂ. 24,999 લઈ શકાશે. Xiaomi 15નો ભાવ રૂ. 79,999 ને બદલે રૂ. 59,999 કરાયો છે. પ્રાઇમ મેમ્બર માટે આ સેલની શરુઆત થઈ ગઈ છે જ્યારે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 સત્તાવારરીતે 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 માં સ્માર્ટફોન પર માત્ર કિંમતમાં જ ઘટાડો નહીં પણ અન્ય ઓફર પણ આપવામાં આવી રહી છે. જેમાં, SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ત્વરિત ડિસ્કાઉન્ટ, એમેઝોન પે, સેલ હેઠળ એક્સચેન્જ ઓફરનો લાભ પણ લઈ શકાય છે. ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર અમર્યાદિત પાંચ ટકા કેશબેક મેળવી શકે છે. ગ્રાહકોને રિવોર્ડ્સ ગોલ્ડ પ્રોગ્રામ સાથે ટકાવારી પણ મળે છે. 24 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ દ્વારા પણ ખરીદદાર લાભ મેળવી શકે છે.

Comments

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એમેઝોન સેલમાં ટેબ્લેટ્સના ભાવમાં અકલ્પનીય ઘટાડો
  2. સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ 2025ની ભારતમાં શરુઆત
  3. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025ની શરૂઆત
  4. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને દ્વારા આ ફ્લેગશિપ સ્માર્ટફોન ડિસ્કાઉન્ટેડ ભાવે આપી રહ્યા છે
  5. તેની Vivo X300 સિરીઝ આગામી મહિને ચીનમાં લોન્ચ કરી રહ્યું છે
  6. એમેઝોન સેલ 2025: સેમસંગ સ્માર્ટફોન પર આકર્ષક ઓફર
  7. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થઈ રહ્યું છે
  8. Xiaomi અને Redmiની વિવિધ સિરીઝના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર
  9. iQOO નો પ્રચલિત ફોન iQOO 13 પણ ડિસ્કાઉન્ટેડ ભાવે મળશે
  10. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ હેઠળ અગ્રણી બ્રાન્ડના ટીવીમાં ડિસ્કાઉન્ટ મળશે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »