OnePlus એ વેલેન્ટાઇન ડે નિમિત્તે ભારતમાં તેના ટેબ્લેટ અને ઓડિયો ઉત્પાદનો પર વેલેન્ટાઇન ડે ઑફર્સની જાહેરાત કરી છે. આ ઑફર્સ કંપનીની સત્તાવાર વેબસાઇટ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને ક્વિક કોમર્સ ડિલિવરી એપ્લિકેશન્સ પર સૂચિબદ્ધ છે.
ભારતમાં OnePlus Pad Go 2 ની કિંમત બેઝ મોડેલ માટે રૂ. 26,999 થી શરૂ થાય છે.
OnePlus એ વેલેન્ટાઇન ડે નિમિત્તે ભારતમાં તેના ટેબ્લેટ અને ઓડિયો ઉત્પાદનો પર વેલેન્ટાઇન ડે ઑફર્સની જાહેરાત કરી છે. આ ઑફર્સ કંપનીની સત્તાવાર વેબસાઇટ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને ક્વિક કોમર્સ ડિલિવરી એપ્લિકેશન્સ પર પહેલાથી જ સૂચિબદ્ધ છે. આ ઓફરનો લાભ 15 ફેબ્રુઆરી સુધી લઈ શકશે. ખરીદદારો OnePlus Pad 3, OnePlus Pad Go 2 અને OnePlus Pad Go પર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે, જે આ સમયગાળા દરમિયાન ઓછી કિંમતે ઉપલબ્ધ છે. કંપનીના ઘણા ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) હેડસેટ્સ, OnePlus Bullets Z3, OnePlus Buds Z2 ANC, અને OnePlus Nord Buds 3rમાં પણ વેલેન્ટાઇન ડે ઑફર્સના ભાગ રૂપે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
મર્યાદિત સમય માટે વેલેન્ટાઇન ડે પહેલા વનપ્લસના ઓડિયો ઉત્પાદનો અને ટેબ્લેટ પર ઓફર્સ વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ વેચાણ આ મહિનાની શરૂઆતમાં શરૂ થયું હતું અને 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
વેલેન્ટાઇન ડે ઓફર્સ Oneplus.in, OnePlus Experience Stores, Amazon, Flipkart અને પસંદગીના ઑફલાઇન રિટેલ ભાગીદારો દ્વારા OnePlus ટેબ્લેટ અને ઑડિઓ ઉપકરણો પર ઉપલબ્ધ છે. OnePlus ઑડિઓ ઉત્પાદનો Myntra, Blinkit અને અન્ય અધિકૃત વેચાણ ચેનલો દ્વારા પણ ખરીદી શકાય છે.
OnePlus, OnePlus Pad Go 2, OnePlus Pad Lite અને OnePlus Pad 3 પર ખાસ ડીલ્સ ઓફર કરી રહ્યું છે. વેલેન્ટાઇન ડે સેલના ભાગ રૂપે, OnePlus Pad 2 8GB વેરિઅન્ટ માટે રૂ. 34,999 ની ખાસ શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છે. ખરીદદારોને OnePlus Stylo 2 અને Pad 2 કીબોર્ડ સહિત રૂ. 13,999 રૂપિયાની કિંમતની મફત એક્સેસરીઝ મળશે.
આપણે ડિસ્કાઉન્ટની માહિતી ઉત્પાદન પ્રમાણે વિગતવાર જોઈએ તો,
OnePlus Pad Go (8GB+128GB Wi-Fi) હાલમાં રૂ. 17,999 માં લિસ્ટેડ છે જેમાં, ભાવમાં રૂ. 2,000 ના ઘટાડા અને રૂ. 1,000 ના બેંક ડિસ્કાઉન્ટ સાથે રૂ. 14,999 માં પડશે.
આજ પ્રમાણે OnePlus Pad Go (8GB+128GB LTE) જે રૂ. 19,999 માં લિસ્ટેડ છે અને તે રૂ. 2,000ના ભાવ ઘટાડા અને Rs.1,000ની બેંક ઓફર સાથે રૂ. 14,999 માં મળશે.
OnePlus Pad Go (8GB+256GB LTE) રૂ. 21,999 માં લિસ્ટેડ છે તેમ પણ રૂ. 2,000 નો ભાવમાં ઘટાડો તેમજ રૂ. 1,000 નું બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેથી તેની અસરકારક કિંમત રૂ. 18,999 થાય છે.
OnePlus Pad 2 (8GB+128GB Wi-Fi) રૂ. 36,999 માં લિસ્ટેડ છે પરંતુ તેમાં રૂ. 2,000 નો ભાવ ઘટાડો અને રૂ. 1,000 નું બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે આમ તે હાલમાં રૂ. 34,999 માં મળશે.
OnePlus Pad 2 (12GB+256 Wi-Fi) જેનો ભાવ રૂ. 39,999 છે તે હાલમાં રૂ. 2,000 ના બેંક ડિસ્કાઉન્ટ બાદ રૂ. 37,999 માં મળશે.
OnePlus Pad 3 (12GB+256GB Wi-Fi) રૂ. 47,999 માં લિસ્ટેડ છે તેમાં રૂ. 3,000 ના બેંક ડિસ્કાઉન્ટ બાદ તે રૂ. 44,999 માં મળે છે.
OnePlus Pad 3 (16GB+512GB Wi-Fi) રૂ. 52,999 માં લિસ્ટેડ છે તેમાં પણ હાલમાં રૂ. 3,000 બેંક ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આથી તે ગ્રાહક પાસે રૂ. 49,999 માં પહોંચશે.
OnePlus Pad Lite (6GB+128GB Wi-Fi) જેની કિંમત રૂ. 15,999 છે તે હાલમાં રૂ. 1500 ના ભાવમાં ઘટાડા અને રૂ. 2,000 ના બેંક ડિસ્કાઉન્ટ બાદ રૂ. 12,499 માં મળશે.
OnePlus Pad Lite (8GB+128GB LTE) જેની કિંમત રૂ. 17999 છે તે હાલમાં રૂ.1,500 ના ભાવમાં ઘટાડા અને રૂ. 2,000 ના બેંક ડિસ્કાઉન્ટ બાદ રૂ. 14,499માં મળશે.
OnePlus Pad Go 2 (8GB+128GB Wi-Fi) જેની કિંમત રૂ. 26,999 છે તેમાં રૂ. 2,000 ના બેંક ડિસ્કાઉન્ટ બાદ તે રૂ. 24,999 માં મળશે.
OnePlus Pad Go 2 (8GB+256 Wi-Fi)માં પણ બેંક ડિસ્કાઉન્ટ બાદ કરતા તે ઓફર દરમ્યાન રૂ. 27,999 માં મળશે.
OnePlus Pad Go 2 (8GB+256GB 5G) જેનો ભાવ રૂ. 32,999 છે તેમાં રૂ. 2,000 બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે આથી તેની કિંમત રૂ. 30,999 છે.
OnePlus તેના ઓડિયો ઉત્પાદનો પર વેલેન્ટાઇન ડે ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યું છે, જેમાં OnePlus Bullets Z3 અને OnePlus Buds Z2 ANCનો સમાવેશ થાય છે. ફ્લેગશિપ OnePlus Buds Pro 3 રૂ. 10,999 ની ખાસ કિંમતે ઉપલબ્ધ છે, જે ખરીદદારોને તેની નિયમિત કિંમતની તુલનામાં રૂ. 1,000 ની બચત આપે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
WhatsApp Reels Shortcut for Chats Rolling Out to Android Beta Testers
Spotify Says Family Plan Verification Will Continue as It Tightens Account-Sharing Rules