આ સ્માર્ટફોનમાં 6.59 ઇંચની AMOLED સ્ક્રીન મળે છે . જે 120Hz રિફ્રેશ રેટ , 459 ppiની પિક્સલ ડેન્સિટી અને 2,000Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે .
Photo Credit: Vivo
ફોનમાં Qualcomm Snapdragon 8s Gen 3 અને Adreno 735 GPU છે.
Vivo કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન Vivo S50t Vitality Edition લોન્ચ કર્યો છે . Vivo S50t Vitality Editionમાં Snapdragon 8s Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે . આ સ્માર્ટફોનમાં 6,500mAhની બેટરી આપવામાં આવી છે . 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે . આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે . Vivo S50t Vitality Editionમાં 6.59 ઇંચ AMOLED સ્ક્રીન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . આ સ્માર્ટફોનમાં 6,500mAhની બેટરી 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
Vivo S50t Vitality Editionની કિંમત અને ઉપલબ્ધતા :
ચીનમાં લોન્ચ થયેલ આ સ્માર્ટફોનના 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 3,299 ( લગભગ 46,700 રૂપિયા ) , 12GB + 512GB સ્ટોરેજ વેરિઅન્ટ CNY 3,699 ( લગભગ રૂપિયા 52,400) અને 16GB + 512GB વેરિઅન્ટ CNY 3,999 ( લગભગ રૂપિયા 56,600 ) છે . આ સ્માર્ટફોન વ્હાઈટ , પર્પલ , બ્લૂ અને બ્લેક કલર્સમાં પણ ઉપલબ્ધ રહેશે .
Vivo S50t Vitality Editionના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ :
ડયુઅલ SIM વાળા આ સ્માર્ટફોનમાં 6.59 ઇંચની AMOLED સ્ક્રીન મળે છે . જે 120Hz રિફ્રેશ રેટ , 459 ppiની પિક્સલ ડેન્સિટી અને 2,000Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે . ફોનમાં Qualcomm Snapdragon 8s Gen 3 અને Adreno 735 GPU છે . Vivo S50t Vitality Edition માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે . જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા , 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ઓટોફોક્સ સાથે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે .
કનેક્ટિવિટી માટે 4G , 5G , Wi-Fi , Bluetooth , NFC અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે . Vivo S50t Vitality Editionમાં 6,500mAhની બેટરી છે જે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સાઈઝની વાત કરીએ તો 157.52x 74.33mm અને વજન લગભગ 197 ગ્રામ છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features