આ ફોનમાં 7,025mAhની બેટરી મળે છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે
Oppo Find X9માં 6.59 ઇંચની AMOLED ડિસ્પ્લે આવે છે
હાલમાં Oppo Find X9 ફોનને સસ્તામાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે . ફોનની કિંમત કરતા 20 હજારથી વધુનો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે . આ ફોનના ફીચર્સ પણ જોરદાર છે . ફોનમાં 50MPનો ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . ફ્રન્ટ કેમેરો 32MPનો છે જેથી ખુબ જ સારી સેલ્ફી લઈ શકાય છે . Oppo Find X9માં 7025mAhની બેટરી છે . ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન બેસ્ટ ડિસ્કાઉન્ટ ઓફર સાથે આપવામાં આવી રહ્યો છે . તો ચાલો જાણીએ લેટેસ્ટ ફ્લિપકાર્ટ સ્માર્ટફોન ડીલ્સ વિશે .
Oppo Find X9 ફ્લિપકાર્ટ ઓફર કિંમત :
Oppo Find X9ને બહુ જ સસ્તામાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે . કંપનીએ આ ફોનને 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે રૂપિયા 79,999ની કિંમતે લોન્ચ કર્યો હતો . પરંતુ ફ્લિપકાર્ટે આ ફોનને ભારે ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કર્યો છે . Oppo Find X9 ફોનની MRPથી 22 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરાયો છે . જેના પછી આ ફોનની અસરકારક કિંમત રૂપિયા 62,779 સુધી થઈ જશે . એટલે કે MRP થી સીધા 17,220 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે . હજુ પણ ફોનની કિંમત ઘટાડવા માટે બેંક ઓફર લઈ શકાય છે .
Oppo Find X9 બેંક ઓફર અને ડિસ્કાઉન્ટ :
Oppo Find X9 ને Flipkart SBI બેંક ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરવાથી ફોન પર વધારાના રૂપિયા 3,614ની છૂટ મળશે . એટલે કે તમને આ ફોન 20,834 રૂપિયા સુધી સસ્તું મળી રહેશે . હાલની આ ડીલ સૌથી બેસ્ટ ડીલ સાબિત થાય છે . વધારાની માહિતી માટે તમને Flipkart ઓફર પેજને જોવું જોઈએ .
Oppo Find X9 સ્પેસિફિકેશન્સ :
Oppo Find X9માં 6.59 ઇંચની AMOLED ડિસ્પ્લે આવે છે . જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1.5K રિઝોલ્યુશન સાથે 3600 nits ની પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે . આ સ્માર્ટફોનમાં Dimensity 9500 ચિપ આપવામાં આવી છે . સાથે જ ફોનમાં 16GB RAM અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે .
બેટરીની વાત કરીએ તો આ ફોનમાં 7,025mAhની બેટરી મળે છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . Oppo Find X9માં 50MP Sony LYT808 મુખ્ય કેમેરા સાથે 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ લેન્સ પણ આપવામાં આવ્યો છે . કંપનીએ આ ફોનમાં 50 મેગાપિક્સલનો સેમસંગ અલ્ટ્રાવાઇડ સેન્સર પણ આપે છે .જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features