એમેઝોન ઇન્ડિયા દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત કરવામાં આવી છે. આ સેલ 16 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે.
Photo Credit: Amazon
એમેઝોન ઇન્ડિયાએ ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે.
એમેઝોન ઇન્ડિયા દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત કરવામાં આવી છે. આ સેલ 16 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે. સેલ હેઠળ કંપનીએ પ્રાઇમ મેમ્બર્સ માટે વધારાની બચત માટે એડવાન્સમાં પસંદગીની ડીલ્સ પણ જાહેર કરી છે. સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, વેરેબલ, કેમેરા અને તેની એસેસરીઝ, રેફ્રિજરેટર્સ, સ્માર્ટ ટીવી વગેરે સહિતની અનેક આઇટમ્સ પર સેલ જાહેર કર્યું છે. આ સેલમાં ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 75% સુધીની છૂટ, SBI ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. ગ્રે એમેઝોન ટ રિપબ્લિક ડે સેલમાં અગ્રણી કંપનીઓના વેરેબલ્સમાં પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.
સેમસંગ ગેલેક્સી વોચ6 ક્લાસિક (બ્લેક, 47mm): રૂ. 14,999
નોઈઝફિટ પ્રો 6R: રૂ. 6,999
એમેઝફિટ બિપ 6: રૂ. 7,499
એમેઝફિટ બેલેન્સ રૂ. 12,749 તેમજ
HUAWEI Watch FIT 4 રૂ. 12,999 ના ભાવે મળી રહી છે.
OnePlus Buds 4: રૂ. 4,999
boAt Nirvana Ion: રૂ. 1,399
boAt Nirvana Crown: રૂ. 2,499
Sony WH-1000XM6: રૂ. 37,990
આ ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક અને અન્ય ઑફર્સનો પણ લાભ મળશે.
SBI ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર અમર્યાદિત 5% કેશબેક
GST બચત: 18% સુધી કેટેગરી પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ઈલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ: 75% સુધી ડિસ્કાઉન્ટ
ટીવી અને ઉપકરણો: 65% સુધી ડિસ્કાઉન્ટ
ફર્નિચર: 70% સુધી ડિસ્કાઉન્ટ
સ્માર્ટફોન અને એસેસરીઝ: 40% સુધી ડિસ્કાઉન્ટ
કિચન અને ડાઇનિંગ પર 70% સુધી ડિસ્કાઉન્ટ
ઇન્ડસ્ટ્રીયલ સપ્લાઇઝ પર 60% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
એમેઝોન સેલમાં જાણીતી કંપનીઓના ટેબલેટમાં પણ છૂટ જાહેર કરાઈ છે.
સેમસંગ ગેલેક્સી ટેબ S10 લાઇટ (6/128GB): રૂ. 31,999
લેનોવો આઈડિયા ટેબ 5G પેન સાથે (8/256GB): રૂ. 20,999
શાઓમી પેડ 7 (12/256GB): રૂ. 25,999
વનપ્લસ પેડ ગો 2 (8/256GB): રૂ. 29,999 માં લિસ્ટેડ છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Lumio Vision 7, Vision 9 Smart TVs Go on Sale on Flipkart With Republic Day Offers