Cricket Fever Special રૂ. 99 માં 4K મેચ + Free મહિનો + Cashback!

Reliance Jioનું JioHome ક્રિકેટ ઓફર: ₹99 પાસમાં 4K T20, 30Mbps WiFi, 1000+ ચેનલ્સ અને OTT લાભ મળે છે

Cricket Fever Special રૂ. 99 માં 4K મેચ + Free મહિનો + Cashback!

Photo Credit: jio

Reliance Jio ની JioHome ક્રિકેટ ઓફરમાં રૂ. 99 ના Power Play Pass સાથે રૂ. 1,457 ના લાભો, 1 મહિનો મફત સેવા, રૂ. 750 કેશબેક અને 4K ક્રિકેટ સ્ટ્રીમિંગનો આનંદ મેળવો

હાઇલાઇટ્સ
  • 1 મહિનો JioHome સેવા મફત (રૂ. 707 ની કિંમત)
  • રૂ. 750 કેશબેક વાઉચર્સ (રૂ. 150 હપ્તામાં)
  • 4K Multi-Camera ક્રિકેટ સ્ટ્રીમિંગ + 1,000+ ચેનલ્સ
જાહેરાત

Reliance Jio દ્વારા રજૂ થયેલી નવી JioHome ક્રિકેટ ઓફર આ ક્રિકેટ સીઝનમાં મનોરંજનનો એક અનોખો પાવર-પેક અનુભવ આપે છે. “પાવર પ્લે પાસ” નામની આ ખાસ પ્રમોશનલ ઓફર માત્ર રૂ. 99 માં ઉપલબ્ધ છે, પરંતુ તેના બદલામાં કુલ રૂ. 1,457 સુધીના લાભો મેળવો, એટલે કે નાનો ખર્ચ, મોટો ફાયદો!

આ ઓફરની સૌથી મોટી ખાસિયત છે પ્રથમ રિચાર્જ પર એક મહિના માટે JioHome સેવા સંપૂર્ણ મફત (રૂ. 707 ની કિંમતની) એટલે તમે વધુ ખર્ચ કર્યા વગર પ્રીમિયમ સેવા અનુભવાવી શકો છો. આ ઉપરાંત, વપરાશકર્તાઓને કુલ રૂ. 750 ના કેશબેક વાઉચર્સ મળે છે, જે પછીના રિચાર્જ પર રૂ. 150 ના હપ્તામાં લાગુ પડે છે. આ રીતે, સતત બચતનો લાભ પણ મળે છે.

ક્રિકેટ પ્રેમીઓ માટે આ ઓફર ખાસ તૈયાર કરવામાં આવી છે. પાવર પ્લે પાસ સાથે તમે T20 વર્લ્ડ કપ અને અન્ય લીગ મેચો 4K રિઝોલ્યુશનમાં મલ્ટિ-કેમેરા વ્યૂ સાથે જોઈ શકો છો, એટલે દરેક શોટ, દરેક વિકેટ અને દરેક સિક્સરનો અલ્ટ્રા-ક્લિયર અનુભવ!

JioHome 4K સેટ-ટોપ બોક્સ સાથે 1,000 થી વધુ લાઇવ ટીવી ચેનલો મળે છે, જેમાં 200+ HD ચેનલો (લગભગ રૂ. 950 ની કિંમત) શામેલ છે. સાથે 30 Mbps WiFi સુવિધા અને 12 લોકપ્રિય OTT એપ્સ જેમ કે, SonyLIV, ZEE5, SunNXT અને અન્ય જે એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

આ ઓફર ખાસ કરીને એવા પરિવાર માટે ઉપયોગી છે જે ઘરમાં દરેક સભ્ય માટે અલગ મનોરંજન વિકલ્પો ઈચ્છે છે. બાળકો માટે કાર્ટૂન, યુવાઓ માટે વેબ સિરીઝ અને મોટા માટે લાઇવ ક્રિકેટ આ બધું એક જ કનેક્શનમાં ઉપલબ્ધ હોવાથી દરેક ઉંમરના લોકો માટે સંપૂર્ણ એન્ટરટેઇનમેન્ટ સોલ્યુશન બની રહે છે.

સિંગલ-બિલ મોડલના કારણે હવે DTH, ઇન્ટરનેટ અને OTT માટે અલગ-અલગ બિલ સંભાળવાની ઝંઝટથી મુક્તિ મળે છે. તમામ સેવાઓ એક જ કનેક્શનમાં, એક જ બિલમાં!

આ ક્રિકેટ સીઝનમાં મનોરંજનને આપો નવો પાવર પ્લે અને વધુ વિગતો માટે jio.com પર મુલાકાત લો

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »