એમેઝોન ઇન્ડિયાનું ગ્રેટ રિપબ્લિક ડે સેલ 16 જાન્યુઆરી, 2026 થી શરૂ થઈ રહ્યું છે. કંપનીએ પ્રાઇમ સભ્યો માટે વધારાની બચત થઈ શકે તે માટે એડવાન્સમાં જ કેટલીક ડીલ્સ જાહેર કરી છે.
Photo Credit: Amazon
એમેઝોન ઇન્ડિયાએ ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે.
એમેઝોન ઇન્ડિયાનું ગ્રેટ રિપબ્લિક ડે સેલ 16 જાન્યુઆરી, 2026 થી શરૂ થઈ રહ્યું છે. કંપનીએ પ્રાઇમ સભ્યો માટે વધારાની બચત થઈ શકે તે માટે એડવાન્સમાં જ કેટલીક ડીલ્સ જાહેર કરી છે. આ સેલમાં ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 75% સુધીની છૂટ, SBI ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. એમેઝોન દ્વારા સેલ હેઠળ ઘટાડેલા ભાવમાં મળી રહેલા એપલના સ્માર્ટફોનની યાદી જોઈએ તો, તેમાં Apple iPhone 15 (128 GB) બ્લુ કલરમાં રૂ. 50,249 માં, iPhone 17 Pro Max 256 GB કોસ્મિક ઓરેન્જ કલરમાં રૂ. 1,40,400, iPhone 17 Pro 256 GB કોસ્મિક ઓરેન્જ કલરમાં રૂ. 1,25,400 તેમજ iPhone Air 256 GB – સ્કાય બ્લુ રૂ. 91,249 માં લિસ્ટેડ છે.
OnePlus 15 રૂ. 68,999માં, OnePlus 15R: રૂ. 44,999,OnePlus Nord 5 રૂ. 30,999, OnePlus 13R રૂ. 37,999 તેમજ OnePlus 13 રૂ. 57,999 માં મળી રહ્યો છે.
સેમસંગના ફોનમાં છૂટ જોઈએ તો, Samsung Galaxy Z Fold6 રૂ. 1,04,999, Galaxy A55 5G રૂ. 23,999, Galaxy M17 5G રૂ. 12,999, Samsung Galaxy M06 5G રૂ. 9,249માં મળશે.
iQOOના ફોન પણ સેલ હેઠળ મળી રહ્યા છે જેમાં, iQOO 15 રૂ. 65,999 માં, iQOO Neo 10 5G રૂ. 33,999 તેમજ iQOO Z10R 5G રૂ. 18,499માં મળશે.
Realme નો ARZO 80 Pro 5G રૂ. 16,999 માં તેમજ NARZO 80 Lite 5G રૂ. 11,499 માં લિસ્ટેડ છે.
Redmi અને POCO માં પણ ડીલ્સ જાહેર કરાઈ છે અને Redmi A4 5G રૂ. 8,299,
Redmi 13 5G રૂ. 12,499, Redmi Note 14 5G રૂ. 16,498 તેમજ POCO C75 5G રૂ. 8,799 માં લિસ્ટેડ છે.
Lava કંપનીના Lava Bold N1 5G રૂ. 7,249 માં તેમજ Lava Storm Play 5G રૂ. 9,249 માં મળી રહ્યા છે.
સેમસંગ ગેલેક્સી ટેબ S10 લાઇટ (6/128GB): રૂ. 31,999
લેનોવો આઈડિયા ટેબ 5G પેન સાથે (8/256GB): રૂ. 20,999
શાઓમી પેડ 7 (12/256GB): રૂ. 25,999
વનપ્લસ પેડ ગો 2 (8/256GB): રૂ. 29,999 માં લિસ્ટેડ છે.
સેમસંગ ગેલેક્સી વોચ6 ક્લાસિક (બ્લેક, 47mm): રૂ. 14,999
નોઈઝફિટ પ્રો 6R: રૂ. 6,999
એમેઝફિટ બિપ 6: રૂ. 7,499
એમેઝફિટ બેલેન્સ રૂ. 12,749
હુઆવેઈ વોચ FIT 4 રૂ. 12,999
OnePlus Buds 4: રૂ. 4,999
boAt Nirvana Ion: રૂ. 1,399
boAt Nirvana Crown: રૂ. 2,499
Sony WH-1000XM6: રૂ. 37,990
આ ઉપરાંત સાઉન્ડબાર, ગેમિંગ હેન્ડહેલ્ડ, લેપટોપ અને એસેસરીઝ, કેમેરા અને તેની એસેસરીઝ, હોમ એપ્લાયન્સિસ સહિતની વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યા છે જે તમે એમેઝોનની સાઇટ પર જઈને ચેક પણ કરી શકો છો.
બેંક અને અન્ય ઑફર્સ
SBI કાર્ડ: SBI ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ: અમર્યાદિત 5% કેશબેક
GST બચત: 18% સુધી કેટેગરી પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ટીવી અને ઉપકરણો: 65% સુધી ડિસ્કાઉન્ટ
ફર્નિચર: 70% સુધી ડિસ્કાઉન્ટ
સ્માર્ટફોન અને એસેસરીઝ: 40% સુધી ડિસ્કાઉન્ટ
કિચન અને ડાઇનિંગ પર 70% સુધી ડિસ્કાઉન્ટ
ઇન્ડસ્ટ્રીયલ સપ્લાઇઝ પર 60% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Lumio Vision 7, Vision 9 Smart TVs Go on Sale on Flipkart With Republic Day Offers