એમેઝોન ઇન્ડિયાએ 16 જાન્યુઆરી, 2026 થી શરૂ થનારા ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે. કંપનીએ પ્રાઇમ સભ્યો માટે વધારાની બચત થાય તે હેતુ તે સાથે પસંદગીની ડીલ્સ જાહેર કરી છે.
Photo Credit: Amazon
એમેઝોન ઇન્ડિયાએ ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે.
એમેઝોન ઇન્ડિયાએ 16 જાન્યુઆરી, 2026 થી શરૂ થનારા ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે. કંપનીએ પ્રાઇમ સભ્યો માટે વધારાની બચત થાય તે હેતુ તે સાથે પસંદગીની ડીલ્સ જાહેર કરી છે. આ સેલમાં ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 75% સુધીની છૂટ, SBI ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આજે આપણે આ લેખમાં લેપટોપ પર જાહેર કરાયેલી છૂટ વિશે જાણીશું. સેલ હેઠળ HP 15 (fd0573TU) 13th Gen Intel Core i3-1315U (12GB DDR4, 512GB SSD) રૂ. 37,990
ASUS TUF A15 (2025), AMD Ryzen 7 7445HS, ગેમિંગ લેપટોપ (RTX 3050,75W TGP,16GB DDR5, 512GB SSD (FA506NCG-HN199W) રૂ. 69,990
Lenovo Yoga Slim 7, Intel Core Ultra 5 125H, 16GB RAM, 512GB SSD (83CV00DFIN) રૂ. 79,990
ASUS Vivobook 16, Intel Core i5-13420H Processor,(16GB RAM/512GB SSD (X1605VA-SH1952WS) રૂ. 56,990
Acer Aspire Go 14, Intel Core Ultra 5 125H (14th Gen),16GB DDR5 RAM/512GB SSD (AG14-71M) રૂ. 49,990
Logitech MX Master 3S રૂ. 8,999 માં લિસ્ટેડ છે.
એમેઝોન દ્વારા લેપટોપમાં સેલ હેઠળ સીધા ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક અને અન્ય ઑફર્સ પણ જાહેર કરવામાં આવી છે. તેમાં, SBI ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર અમર્યાદિત 5% કેશબેક તેમજ GST બચત હેઠળ 18% સુધી કેટેગરી પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
એમેઝોન દ્વારા તેના સેલ હેઠળ
ઈલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ: 75% સુધી ડિસ્કાઉન્ટ
ટીવી અને ઉપકરણો: 65% સુધી ડિસ્કાઉન્ટ
ફર્નિચર: 70% સુધી ડિસ્કાઉન્ટ
સ્માર્ટફોન અને એસેસરીઝ: 40% સુધી ડિસ્કાઉન્ટ
કિચન અને ડાઇનિંગ પર 70% સુધી ડિસ્કાઉન્ટ
ઇન્ડસ્ટ્રીયલ સપ્લાઇઝ પર 60% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Lumio Vision 7, Vision 9 Smart TVs Go on Sale on Flipkart With Republic Day Offers