1.5mm સાઇડ બેઝલ્સ અને ગ્લાસ બેક પેનલ સાથે 2K ડિસ્પ્લે સાથે લોન્ચ થશે iQOO Neo 10 Pro+

120W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ થશે iQOO Neo 10 Pro+.

1.5mm સાઇડ બેઝલ્સ અને ગ્લાસ બેક પેનલ સાથે 2K ડિસ્પ્લે સાથે લોન્ચ થશે iQOO Neo 10 Pro+

Photo Credit: iQOO

6.82-ઇંચ ફ્લેટ OLED સ્ક્રીન સાથે લોન્ચ થશે iQOO Neo 10 Pro+

હાઇલાઇટ્સ
  • iQOO Neo 10 Pro+માં મળી રહેશે 7,000mAh સુધીની બેટરી ક્ષમતા
  • શી ગુઆંગ વ્હાઇટ, શેડો બ્લેક અને સુપર પિક્સેલ જેવા કલરના વિકલ્પો સાથે આવશે
  • ફોનમાં ચિપસેટ iQOO ની બ્લુ ક્રિસ્ટલ ટેકનોલોજી સાથે ઑપ્ટિમાઇઝ સાથે જોવા મળ
જાહેરાત

ટૂંક સમયમાં ચીનમાં અમુક ઉપકરણો લોન્ચ થવા જઈ રહ્યા છે જેમાં iQOO Neo 10 Pro+ જે 20 મી મે ના રોજ iQOO Pad 5 શ્રેણી સાથે લોન્ચ થશે અને એ સાથે અન્ય ઉપકરણોમાં iQOO Watch 5, iQOO TWS Air 3 નો પણ સમાવેશ કરવામાં આવશે.આ નવું મોડેલ iQOO Neo 10 અને Neo 10 Pro વેરિયન્ટમાં જોડાશે જે નવેમ્બર 2024માં લોન્ચ થયા હતા એ સાથે અગાઉ લોન્ચ થયેલ ફોન Neo 10 Pro+ જે સ્નેપ ડ્રેગન 8 Elite SoC અને 2K ડિસ્પ્લે સાથે જોવા મળશે.જાણો iQOO Neo 10 Pro+ ના ફિચર્સ,માહિતી મુજબ જાણવા મળ્યું છે કે iQOO Neo 10 Pro+ જે ઓક્ટા કોર તેમજ સ્નેપડ્રેગન 8 Elite SoC દ્વારા સંચાલિત હશે. થર્મલ મેનેજમેન્ટ અને હીટ ડિસીપેશન માટે તેનો સૌથી મોટો 7K “આઈસ વોલ્ટ” વેપર કૂલિંગ ચેમ્બર મળી રહેશે એ સાથે તેમાં 15% સુધીનો સુધારો જોવા મળશે.

કંપની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જણાવે છે કે ફોનમાં રહેલ ચિપસેટ iQOO ની બ્લુ ક્રિસ્ટલ ટેકનોલોજી સાથે ઑપ્ટિમાઇઝ કરવામાં આવશે એ સાથે બેન્ચમાર્ક ટેસ્ટમાં 3,311,557 પોઈન્ટ મળ્યા એવી માહિતી પણ ધ્યાને આવેલ છે .
iQOO Neo 10 Pro+ નું હેન્ડસેટ LPDDR5x અલ્ટ્રા RAM અને UFS 4.1 સ્ટોરેજ સાથે લોન્ચ થશે. એ સાથે એવું પણ જણાવે છે કે આગામી Neo 10 Pro+ માં 1.5mm સાઇડ બેઝલ્સ અને ગ્લાસ બેક પેનલ સાથે જોબવા મળશે એની સાથે 2K ડિસ્પ્લે જોવા મળશે ચાઇનીઝ કલર જેમકે શી ગુઆંગ વ્હાઇટ, શેડો બ્લેક અને સુપર પિક્સેલ કલરમાં આ મિડેલ જોવા મળી શકે છે. ફોનની ડિઝાઇન જોવા જઈએ તો તેમાં "પ્રિઝમ પિક્સેલ ડિઝાઇન" જે BMW M મોટરસ્પોર્ટ સાથે જોવા મળી શકે છે.

iQOO Neo 10 Pro+ ની સ્ક્રીનની વાત કરીએ તો 6.82-ઇંચ ફ્લેટ OLED સ્ક્રીન જોવા મળી શકે છે એવી સંભાવનાઑ છે અમે તેમાં પાછળના ભાગમાં બે 50-મેગાપિક્સલ કેમેરા એ સાથે 120W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ મળી રહેશે એ સાથે iQOO Neo 10 Pro+ ની બેટરીની વાત કરીએ તો તેમાં 7,000mAh બેટરી પણ મળી રહેશે એ સાથે હેન્ડસેટમાં 16GB સુધીની RAM મળી રહેશે જે Android 15-આધારિત રહેશે જે OriginOS 5 સાથે આવશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Moto G96 5G ભારતમાં 9 જુલાઈએ 12 વાગે રજુ કરાશે
  2. Vi વધુ 23 શહેરોમાં 5G સેવાઓનું વિસ્તરણ કરશે. તાજેતરમાં જ કંપનીએ બેંગલુરુમાં તેની 5G નેટવર્ક સેવાઓની શરૂઆત કરી હતી
  3. iQOO 13 ભારતીય બજારમાં નવો ગ્રીન કલર રજુ કરશે
  4. AI+ Nova 5G, Pulse સ્માર્ટ ફોન ભારતમાં 8 જુલાઈએ લોન્ચ થવાના છે
  5. વોડાફોન આઈડિયા દ્વારા નવો મેક્સ ફેમિલી પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જેમાં, નેટફ્લિક્સના સબ્સ્ક્રિપશનનો પણ સમાવેશ થાય છે
  6. Tecno Pova 7 5G seriesનાં હેન્ડસેટ ભારતમાં 4 જુલાઈએ લોન્ચ કરવામાં આવી રહયા છે આ હેન્ડસેટના ઓછામાં ઓછા ચાર મોડેલમાં રજુ કરાશે
  7. પોકો F7 5G ફોન ભારતમાં લોન્ચ થયો છે
  8. Samsung Galaxy Unpacked 2025 Event 9 જુલાઈએ નિર્ધારિત કરવામાં આવ્યો છે
  9. ભારતમાં ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયાના ઈ સ્ટોર અને પસંદગીના ઓફલાઈન રિટેઇલ સ્ટોરમાં મળશે
  10. Vivo X200 FE ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »