આકર્ષક ફિચર્સ સાથે CMF Phone 2 Pro થયો લોન્ચ

CMF ની સિરીઝમાં નવો ઉમેરો CMF Phone 2 Pro થશે લોન્ચ.

આકર્ષક ફિચર્સ સાથે CMF Phone 2 Pro થયો લોન્ચ

Photo Credit: X/CMF by Nothing

એસેન્શિયલ સ્પેસ એ AI નો ઉપયોગ કરીને માહિતી સંગ્રહિત કરવા અને પછીથી તેને યાદ કરવા માટે કહેવાય છે.

હાઇલાઇટ્સ
  • CMF Phone 2 Pro નું વેચાણ શરૂ થશે 28 એપ્રિલથી
  • ગયા વર્ષે લોન્ચ થયેલ CMF કરતા ૫ ટકા ગ્રાફિક્સ સુધારો તેમજ CPU ની સ્પીડ દસ
  • AI ફીચર કરશે વધારાના ડેટાને કાઢવામાં તેમજ યોગ્ય ડેટાને મેન્યુઅલ ઓર્ગેનાઈઝ
જાહેરાત

CMF Phone 2 Pro 28 એપ્રિલના રોજ લોન્ચ થઈ રહ્યો છે માહિતી મુજબ જાણવા મળ્યું છે આ ફોનમાં અનેક ફિચર્સ તેમજ સુવિધાઓ જોવા મળશે જેમાં AI-સંચાલિત એસેન્શિયલ સ્પેસ ફિચર્સ જોવા મળશે જેમાં એક ફિચર્સ સેકન્ડ મેમરી એસેંશિયલ સ્પેસ ફિચરમાં તેઓ થઈ શકશે એ સાથે ફોનની જમણી બાજુમાં પાવર બટન આવશે કે ફોનને ચાલુ તેમજ બંધ કરવામાં મદદ કરશે.CMF Phone 2 Pro ની જાહેરાત nothing દ્રારા કરવામાં આવશે જે Nothing Phone 3a સીરીઝ સાથે રજૂ કરવામાં આવશે.જાણીએ CMF Phone 2 Pro ની ડિઝાઇન્સ અને તેના ફીચર્સ ,આ મોબાઇલ ફોનના ફિચર્સ જોવા જઈએ તો તેમાં એસેન્શિયલ સ્પેસ મળી રહેશે જેની મદદથી ફોનમાં સરળતાથી માહિતી સ્ટોર કરી શકાશે જેમાં સ્ક્રિનશોટ, ફોટા તેમજ વોઇસનોટ આએ સાથે ઓડિયો, ઇમેજીસ અને ટેક્સ્ટનો ઉપયોગ કરી તેમને સરળતાથી યાદ રાખવા AI ફીચરનો પણ ઉપયોગ કરી શકાશે જે વધારાના ડેટાને કાઢવામાં તેમજ યોગ્ય ડેટાને મેન્યુઅલ ઓર્ગેનાઈઝ કરવામાં મદદ કરે છે.

પ્રોસેસરની વાત કરીએ તો આ મોડેલનું પ્રોસેસર MediaTek Dimensity 7300 Pro લેવલનું છે. આ ફોનના ગ્રાફિક્સ જોઈએ તો તે ગયા વર્ષે લોન્ચ થયેલ મોડેલ CMF કરતા ૫ ટકા સુધીના વધારા સાથે આવશે એ સાથે તેના CPU ની સ્પીડ CMF કરતાં દસ ટકા વધુ સક્ષમ હશે.

Nothing ફોનની 3a સીરીઝમાં જે કેમેરા ફીચર છે તેનું આગામી ફીચર આ મોડેલમાં જોવા મળી રહેશે એ સાથે ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ જે ઓપ્ટિક્સ માટે ઉપયોગ થશે જે 50-મેગાપિક્સલનો હશે એ સાથે 1/1.57-ઇંચ સેન્સર, 2x ઓપ્ટિકલ ઝૂમ સાથેનો 50-મેગાપિક્સલનો ટેલિફોટો કૅમેરો અને 119.5-ની વ્યૂ ફીલ્ડ સાથેનો 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો મળશે. હેન્ડસેટની વાત કરીએ તો ગેમ BGMI માટે 120 fps (ફ્રેમ પ્રતિ સેકન્ડ)નો સપોર્ટ મળી રહેશે જે 1,000Hz સુધીનો હશે. સોશિયલ મીડિયા તરફથી માહિતી મળી છે કે આ ફોન શ્રેષ્ઠ કાર્યક્ષમતા પ્રદાન કરશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »