એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થઈ રહ્યું છે

એમેઝોનના સેલ દરમ્યાન OnePlusનો ફ્લેગશિપ OnePlus 13 સ્માર્ટફોન જે હાલમાં. 72,999 માં લિસ્ટેડ છે. તે ડિસ્કાઉન્ટ અને બેંક ઑફર્સ સાથે, રૂ. 47,999 માં ખરીદી શકાય છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થઈ રહ્યું છે

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 વનપ્લસ સ્માર્ટફોન પર સારી છૂટ લાવે છે

હાઇલાઇટ્સ
  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025માં OnePlus સ્માર્ટફોન પર આકર્ષક
  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 તેના પ્રાઇમ મેમ્બર માટે લાઇવ
  • SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ત્વરિત ડિસ્કાઉન્ટ
જાહેરાત

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 તેના પ્રાઇમ મેમ્બર માટે શરૂ થઈ ગયું છે જ્યારે અન્ય તમામ માટે તે 23 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થઈ રહ્યું છે. ત્યારે કેટલીક આકર્ષક્ ઓફર સામે આવી છે જેમાં વનપ્લ્સના સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. OnePlus સ્માર્ટફોનના ભાવમાં ઘટાડા ઉપરાંત અન્ય કેટલીક ઓફર જોઈએ તો, ફોન ઘણા ઓછા ભાવે મળી શકે છે. OnePlusના સ્માર્ટફોનની ડિઝાઇન, કામગીરી તેમજ કેમેરા તમામ સ્તરે અન્યથી તેને બહેતર બનાવે છે.Amazon સેલમાં OnePlus સ્માર્ટફોન પર ઓફર,એમેઝોનના સેલ દરમ્યાન OnePlus ના ફ્લેગશિપ OnePlus 13 સ્માર્ટફોન જે હાલમાં. 72,999 માં લિસ્ટેડ છે. તે ડિસ્કાઉન્ટ અને બેંક ઑફર્સ સાથે, રૂ. 47,999 માં ખરીદી શકાય છે. વનપ્લસના અન્ય ફોનમાં પણ આકર્ષક્ક ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે પ્રમાણે OnePlus 13R રૂ. 44,999માં લિસ્ટેડ છે તે હવે સેલ હેઠળ રૂ. 35,999માં ખરીદી શકાય છે.

OnePlus Nord CE5 રૂ. 24,999 ન બદલે રૂ. 21,749, OnePlus 13 રૂ. 72,9999ને સ્થાને રૂ. 57,999માં, OnePlus 13s રૂ. 57,999 ને સ્થાને રૂ. 47,999માં ,OnePlus Nord 4 રૂ. 32,999 માં લિસ્ટેડ છે તેનો ભાવ ઘટાડીને રૂ. 25,499, OnePlus Nord CE4 Lite રૂ. 20,999ને બદલે રૂ. 18,499માં, OnePlus Nord CE4 રૂ. 24,999 ને બદલે રૂ. 18,499માં, જ્યારે OnePlus Nord 5 કે જે હાલમાં Rs. 34,999માં લિસ્ટેડ છે તેનો ભાવ ઘટાડીને રૂ. Rs. 28,749 કરાયો છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 માં સ્માર્ટફોન પર માત્ર કિંમતમાં જ ઘટાડો નહીં પણ અન્ય ઓફર પણ આપવામાં આવી રહી છે. જેમાં, SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ત્વરિત ડિસ્કાઉન્ટ, એમેઝોન પે, સેલ હેઠળ એક્સચેન્જ ઓફરનો લાભ પણ લઈ શકાય છે.

ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર અમર્યાદિત પાંચ ટકા કેશબેક મેળવી શકે છે. ગ્રાહકોને રિવોર્ડ્સ ગોલ્ડ પ્રોગ્રામ સાથે ટકાવારી પણ મળે છે. 24 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ દ્વારા પણ ખરીદદાર લાભ મેળવી શકે છે. સેલમાં સ્માર્ટફોન ઉપરાંત, લેપટોપ એરપોડ્સ, સ્માર્ટવોચ, પીસી, સ્માર્ટ ટીવી તેમજ અન્ય ઘરેલું ઉપકરણો, ફેશન ગારમેન્ટ સહિતની વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ જાહર કરાયા છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એમેઝોન સેલમાં ટેબ્લેટ્સના ભાવમાં અકલ્પનીય ઘટાડો
  2. સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ 2025ની ભારતમાં શરુઆત
  3. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025ની શરૂઆત
  4. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને દ્વારા આ ફ્લેગશિપ સ્માર્ટફોન ડિસ્કાઉન્ટેડ ભાવે આપી રહ્યા છે
  5. તેની Vivo X300 સિરીઝ આગામી મહિને ચીનમાં લોન્ચ કરી રહ્યું છે
  6. એમેઝોન સેલ 2025: સેમસંગ સ્માર્ટફોન પર આકર્ષક ઓફર
  7. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થઈ રહ્યું છે
  8. Xiaomi અને Redmiની વિવિધ સિરીઝના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર
  9. iQOO નો પ્રચલિત ફોન iQOO 13 પણ ડિસ્કાઉન્ટેડ ભાવે મળશે
  10. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ હેઠળ અગ્રણી બ્રાન્ડના ટીવીમાં ડિસ્કાઉન્ટ મળશે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »