5G, Wi-Fi, બ્લૂટૂથ 5.0, GPRS, OTG, GLONASS, 3.5mm ઓડિયો જેક સાથે લોન્ચ થશે Lava Storm 5G

USB ટાઇપ-C કનેક્ટિવિટીને સપોર્ટ કરશે Lava Storm 5G.

5G, Wi-Fi, બ્લૂટૂથ 5.0, GPRS, OTG, GLONASS, 3.5mm ઓડિયો જેક સાથે લોન્ચ થશે Lava Storm 5G

Photo Credit: Lava

લાવા સ્ટોર્મ 5G (ચિત્રમાં) ભારતમાં ડિસેમ્બર 2023 માં લોન્ચ કરવામાં આવ્યું હતું

હાઇલાઇટ્સ
  • Lava Storm Play 5G LPDDR5 રેમને સપોર્ટ કરશે
  • હેન્ડસેટ UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવશે
  • Lava Storm Play 5G, સ્ટોર્મ લાઇટ 5G એમેઝોન દ્વારા ઉપલબ્ધ થશે
જાહેરાત

ભારતમાં Lava Storm 5G ટૂંક સમયમાં થશે લોન્ચ. જે ખરીદી માટે એમેઝોન તેમજ લાવા ઇન્ડિયા ઇ - સ્ટોર પર મળી રહેશે. કંપની જણાવે છે કે આ મોડેલ 7060 SoC દ્વારા સંચાલિત હશે. બ્રાન્ડ અનુસાર આ મોડલના ચિપ સેટ સાથે લોન્ચ થનાર આ ભારતનો પહેલો સ્માર્ટફોન હશે જેમાં LPDDR5 RAM તેમજ UFS 3.1 ઈન- બિલ્ટ સ્ટોરેજ સાથે મળી રહેશે.ભારતમાં સ્માર્ટફોનની વાત કરીએ તો તેમાં Lava Storm 5G લાઈનઅપ માટે તૈયાર થઈ ગયો છે. ડિસેમ્બર 2023 દરમિયાન દેશમાં સ્ટાન્ડર્ડ લાવા સ્ટ્રોમ 5G વર્ઝન લોન્ચ કરવામાં આવ્યાં હતા. મોડેલની વાત કરીએ તો તેમાં 50MP નો ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ સાથે મિડિયાટેક તેમજ 33W નું ફાસ્ટ વાયર્ડ ચાર્જીંગ સપોર્ટ મળી રહેશે જે 5,000mAhની બેટરી સાથે આવશે એ સાથે કંપની જણાવે છે કે Lava Storm Play 5G તેમજ Strom Light 5G હેન્ડસેટ ટુંક સમયમાં લોન્ચ થશે જેમાં આગળ લોન્ચ થયેલ ફોનની કેટલીક સમાન સુવિધાઓ જોવા મળી રહેશે.

જાણો ભારતમાં Lava Storm 5G ની કિંમત, ફીચર્સ :

કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ જૂનું મોડેલ એટલે કે Lava Storm 5G જે ભારતમાં ડિસેમ્બર 2023 લોન્ચ કરવામાં આવ્યો હતો આ મોડેલની કિંમત જોવા જઈએ તો તે એ સમયે રૂ.13,499 હતી અને આ વેરીયન્ટની વાત કરીએ તો રમાયેલ માત્ર 8GB + 128GB વેરિઅન્ટ જોવા મળે છે તે MediaTek Dimensity 6080 SoC સાથે આવેલ અને 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે બેટરીની વાત કરીએ તો તે 5,000mAh સુધીની ક્ષમતા ધરાવે છે એ સાથે આ હેન્ડસેટ સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ જોવા મળશે અને સુરક્ષા માટે ફેસ અનલોક સુવિધા પણ તેમાં ઉપલબ્ધ છે અને કલર વિકલ્પોની વાત કરીએ તો તેમાં ગેલ ગ્રીન અને થંડર બ્લેક કલર વિકલ્પોમાં જોવા મળી રહેશે.

આ મોડલમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચનો ફુલ-HD+ IPS 2.5D ડિસ્પ્લે મળી રહેશે અનેક ફિચર્સ જોઈએ તો ફોનમાં 5G, Wi-Fi, બ્લૂટૂથ 5.0, GPRS, OTG, GLONASS, 3.5mm ઓડિયો જેક અને USB ટાઇપ-C કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

આ મોડલના કેમેરા વિશે વાત કરીએ તો Lava Storm 5Gમાં 50-MP નો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ જોવળશે કે અલ્ટ્રા-વાઇડ કેમેરા સાથે આવશે અને 16-MP નો સેલ્ફી શૂટર પણ જોવા મળશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. સેમસંગ દ્વારા One UI 8 માં OEM અનલોકિંગ વિકલ્પ બધા માટે દૂર કરાયો
  2. અપેક્ષિત ડેબ્યૂ પહેલા Oppo Reno 14FS 5G ની કિંમત, ડિઝાઇન અને સ્પષ્ટીકરણો લીક થઈ ગયા
  3. ઇન્ફિનિક્સે ભારતમાં શુક્રવારે તેનો સ્માર્ટફોન Infinix Smart 10 લોન્ચ કર્યો
  4. રિયલમીએ Realme 15 Pro 5G અને Realme 15 5G ભારતીય બજારમાં મૂક્યા છે
  5. Moto G86 Power 3૦ જુલાઈએ ભારતમાં લોન્ચ કરાશે
  6. Itel કંપનીએ ભારતમાં બુધવારે તેનો ત્રણ ઇંચ ડિસ્પ્લે ધરાવતો નવો ફોન Itel Super Guru 4G Max ફીચર લોન્ચ કર્યો છે
  7. ભારતમાં Lava Blaze Dragon 5G ફોન 25 જુલાઈએ ૧૨ વાગે લોન્ચ કરાશે
  8. Redmi ચાઇનિઝ કંપની ભારતમાં તેના 11 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે
  9. Asus Vivobook 14 ભારતમાં 22 જુલાઈથી ભારતમાં ઉપલબ્ધ
  10. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોન આઈડિયા હરીફો સામે ટકી રહેવા લાવી નવી ઓફર
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »