Nothing Phone 3 થશે અલગ અલગ વેરીયન્ટ સાથે લોન્ચ
Photo Credit: Nothing
ફોન 3 પાછળના ભાગમાં સિગ્નેચર ગ્લિફ ઇન્ટરફેસથી કંઈ ચૂકશે નહીં
ભારત તેમજ અન્ય વૈશ્વિક બજારમાં Nothing Phone 3 ટૂંક સમયમાં લોન્ચ થશે. માહિતી મુજબ જાણવા મળ્યું છે કે ફોનની અંદાજિત કિંમત તેમજ તેના ફિચર્સ અને કલર વિશેની માહિતી બહાર આવી ગઈ છે એ સાથે Nothing કંપનીના CEO કાર્લ પેઇએ જણાવ્યું છે કે યુ કે સ્થિત થયેલ કંપની જ્યાં આ મોડલની કિંમત તેમજ શ્રેણી અગાઉથી જાહેર કરી દીધેલ છે અને આપણે દરેક વેરીયન્ટ તેમજ તેની અલગ અલગ કિંમત વિશે ચર્ચા કરીશું.કંપનીના CEO કાર્લ પેઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે Nothing Phone 3 ની કિંમત જોવા જઈએ તો તે ગયા મહિને The Android Show માં અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીના આગળના મોડેલનો કિંમત લગભગ GBP 800 (અંદાજિત કિંમત રૂ.90000) હશે કે જે Nothing Phone 2 ની લોન્ચ સમયની કિંમત કરતાં બમણી છે એ સાથે બેઝ મોડેલ એટલે કે 8GB + 128GBની કિંમત જોવા જઈએ તો તે રૂ.44,999 હશે.
આ મોડેલમાં Nothing Phone 1 અને Phone 2 આવશે જેમાં જ રંગ જોવા જઈએ તો તે કાળા અને સફેદ રંગમાં જોવા મળી શકે છે. એ સાથે મજાની વાત તો એ છે કે આ કિંમતો યુ એસ એ માં લીક થયેલ કિંમત છે તે એવું પણ સૂચવે છે કે તે યુએસમાં લોન્ચ થનાર પ્રથમ Nothing-બ્રાન્ડેડ ફોન બની શકે છે.કંપની દેશમાં તેના ફોન વ્યાપારી રીતે વેચતી નથી અને કંપની દ્વારાબીટા પ્રોગ્રામ કરાશે, જે પરીક્ષણ અને પ્રતિસાદ હેતુઓ માટે રહેશે.
એ સાથે Nothing કંપનીના ઓવર-ઇયર હેડફોન વિશે વાત કરીએ તો તે 30 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે અને કલર જોવા જઈએ તો તે કાળા તેમજ સફેદ રંગમાં મળી રહેશે આ હેડફોનની કિંમત જોવા જઈએ તો તે $299 (અંદાજિત કિંમત રૂ.25500) હો શકે છે એ સાથે તે પ્રીમિયમ ઓફર પણ આવે છે જેમાં સોની WH-1000XM6 જેવી કંપનીઓ એક સાથે આ સ્પર્ધામાં જોડાશે.
Nothing Headphone 1 લોન્ચ કરીને તેના ઓડિયો ઉત્પાદનોનું પણ માર્કેટિંગ કરી શકે છે એ સાથે Nothing Phone 3 મૉડલની કિંમત, રંગ વિશે જોવા જઈએ તો એક સોશિયલ મીડિયા પોસ્ટ પર મૂકેલ પોસ્ટમાં Nothing Phone 3 ની વિશે જણાવે છે કે તે 2GB RAM સાથે આવશે જેમાં 12GB+ 256GB વેરિયન્ટ જોવા જઈએ તો તે કિંમત $799 (અંદાજિત કિંમત રૂ.68000) સુધી મળી રહેશે. જ્યારે 16GB + 512GB મોડેલની કિંમત જોવા જઈએ તો તે $899 (અંદાજિત કિંમત રૂ.77000) સુધીની રહેશે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket