Photo Credit: Oppo
oppo A5 Pro 5G માં IP69 ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ હશે
આવતા અઠવાડિયે એટલે કે 24 એપ્રિલના રોજ Oppo A5 Pro 5G લોન્ચ થવા જઈ રહ્યો છે. જે 6.7-ઇંચ 120Hz ફુલ-HD+ AMOLED ડિસ્પ્લે સાથે તેમજ 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે એ સાથે તેમાં 6,000mAh સુધીની બેટરી પણ જોવા મળશે. તમે આ ફોન આવતા અઠવાડિયા સુધી ખરીદી શકશો જેમાં તમને અમુક ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે.Oppo A5 Pro 5G ની ભારતમાં કિંમત,Oppo A5 Pro 5G એ 2-મેગાપિક્સલ સેન્સર સાથે આવશે જેમાં 8GB + 128GB સુધીના સ્ટોરેજ સાથેના વર્ઝનની અંદાજિત કિંમત 17,999 છે તે ઉપરાંત 8GB + 256GB સુધીના સ્ટોરેજ ધરાવતા વર્ઝનની કિમત અનુક્રમે 19,999 સુધીની ભારતમાં આંકવામાં આવી છે.
જાણો Oppo A5 Pro 5Gના ફિચર્સ,આ ગ્લોબલ વર્ઝનમાં 2-મેગાપિક્સલ સેન્સર જે ઓઇસ અને મુખ્ય સેમન્સરમાં જ ઓવ જઈએ તો 50 મેગાપિક્સલનો સેન્સર આવેલું છે એ સાથે કેમેરામાં જોવા જઈએ તો આગળના કેમેરામાં સેલ્ફી સાથે ઝૂમ આઉટ અને ઝૂમ ઇન કરી શકાય એ સાથે અને વીડિયો કૉલ્સ માટે 6.67-ઇંચની HD+ (720x1,604 પિક્સેલ્સ) LCD સ્ક્રીન છે જેમાં 120Hz સુધી રિફ્રેશ રેટ અને એ સાથે 1,000 nits પીક નું બ્રાઇટનેસ લેવલ જોવા મળશે અને ગ્લાસ પ્રોટેક્શનની વાત કરીએ તો તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7i પ્રોટેક્શન સાથે આવેલો છે અને જે 8-મેગાપિક્સલનો છે.
આ ફોન IP69 ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ તેમજ અનેક સુવિધાઓ સાથે જોવા મળશે જેમાં ડેમેજ-પ્રૂફ, ડ્રોપ-રેઝિસ્ટન્ટ જેવી સુવિધાનો સમાવેશ થાય છે એ સાથે આ મોબાઈલફોનમાં 360-ડિગ્રી આર્મર બોડી પણ જોવા મળશે એ સાથે તેઓ હેન્ડસેટ પણ આવશે જેની વૉલ્ટેજ 45W ચાર્જિંગ સપોર્ટ સુધીની હશે.અનેક પ્રકારની સુવિધા આપતો આ ફોન જે 6300 SoC સાથે 12GB સુધી LPDDR4X RAM ધરાવે છે અને 256GB સુધી UFS 2.2 ઓનબોર્ડ સ્ટોરેજ સાથે જોવા મળશે. જે એન્ડ્રોઇડ 15.0 સાથે શિપ કરે છે.
જાહેરાત
જાહેરાત