Photo Credit: Realme
Realme GT 7 છ કલાક માટે સ્થિર 120FPS BGMI ગેમપ્લેને સપોર્ટ કરે છે તેવો દાવો કરવામાં આવે છે
ભારત તેમજ વૈશ્વિક બજારોમાં લોન્ચ થવા જઈ રહ્યો છે Realme GT 7. જેની અંદાજિત લોન્ચિંગ તારીખ 27 મે જાહેર કરાઇ છે આ મોડેલમાં 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી રહેશે એ સાથે ફોનની બેટરીની વાત કરીએ તો તે 7,000mAh સુધીની બેટરી ક્ષમતા મળી રહેશે એ સાથે કંપની ફિનના ચિપસેટની વાત કરતાં ફોનના કેટલાક ડિસ્પ્લેના ફિચર્સની વાત કરી છે. જેમાં Realme GT 7T વેરિયન્ટ સાથે જોવા મળશે એ સાથે આ મોડેલ ચીનમાં આ વર્ષની શરૂઆતમાં MediaTek Dimensity 9400+ SoC સાથે અને 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,200mAh બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.જાણો Realme GT 7 ના ફિચર્સ અને કલર્સ ,કંપની Realme GT 7ની માહિતી શેર કરતા જણાવે છે કે આ ડીવાઈસ મીડિયાટેક ડાયમેન્સિટી 9400e ચિપસેટ દ્વારા કાર્યરત થશે એ સાથે આની ચિપસેટમાં X4 પ્રાઈમ કોરનો ઉપયોગ કરવામાં આવશે જે Snapdragon 8 Gen 3 SoC જેવા જ પ્રોસેસ નોડ બનાવ્યો છે.
Realme GT 7 ni બ્રાઇટનેસ પિકની વાત કરીએ તો એ 6,000 nits સુધીની રહેશે એ સાથે એવું પણ જણાવે છે કે ચાઇનીઝ વેરિયન્ટમાં 6,500 nits સુધીની રહેશે એ સાથે ડિસ્પ્લે જોવા જઈએ તો તે 6.78-ઇંચ તેમજ 144Hz ફુલ-HD+ OLED જોવા મળશે. વેરિઅન્ટમાં કલરની વાત કરીએ તો તે કાળા, વાદળી અને પીળા જોવા મળી શકે છે.
એ સાથે આ મોડેલમાં એક નવો મોડ જોવા મળશે જેને હેન્ડસેટ સમર્પિત બુસ્ટ મોડ તરીકે ઓળખવામાં આવશે જે હાઈ લેવલની ગેમ રમવા માટે એટલે કે 6 કલાક સુધીની સ્ટબીલિટી મળી રહેશે જેના 120FPS BGMI ગેમપ્લેને સપોર્ટ મળી રહેશે.
Realme GT 7 કલર જોવા જઈએ તો તેમાં IceSense બ્લેક અને IceSense બ્લુ શેડ્સમાં જોવા મળી શક્શે અને એ સાથેથર્મલ મેનેજમેન્ટ માટે આમાં IceSense ગ્રાફીન ટેકનોલોજી પણ મળી રહેશે
ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ માટે 120Wનું વાયર્ડ મળી રહેશે એ સાથે 10 ટકા સિલિકોન એનોડ 7,000mAh બેટરી પણ આપશે, જે 15 મિનિટમાં એકથી 50 ટકા તેમજ તેનાથી વધુ ચાર્જ કરવામાં મદદ કરશે એ સાથે તેમાં 7.5W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ મળી રહેશે. કંપની જણાવે છે કે આ સાથે આ મોડલમાં બેટરી-કેન્દ્રિત ચિપ મળી રહેશે જે 95 ટકા સુધી ઓછી ઓવરહિટીંગ આપશે અને એ સાથે તે ત્રણ ગણી બેટરી લાઇફ વધારવામાં પણ મદદ કરશે.
જાહેરાત
જાહેરાત