એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ EMI ઓફર લોન્ચ કરાઈ Samsang Galaxy S25 Ultra પર

સેમસંગ Galaxy S25 Ultra ડીવાઈસના દરેક મોડલ પર મળશે મોટું ડિસ્કાઉન્ટ

એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ EMI ઓફર લોન્ચ કરાઈ Samsang Galaxy S25 Ultra પર

Photo Credit: Samsung

સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રામાં ક્વાડ રીઅર કેમેરા યુનિટ છે

હાઇલાઇટ્સ
  • Galaxy S25 Ultra પર આવ્યું 12000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
  • ડીવાઈસના ભાવમાં વિવિઘ ઓફર સાથે કરાયો ધરખમ ઘટાડો
  • 3, 278ના માસિક નો- કોસ્ટ EMI પર ખરીદી શકશો ડીવાઈસ
જાહેરાત

Samsung કંપની ગ્રાહકો માટે લઈને આવી છે ધમાકેદાર ઓફર. Samsung Galaxy S25 Ultra ફોન પર ભારે ડિસ્કાઉન્ટની કિંમત આપવામાં આવું છે. આ ડીવાઈસ જાન્યુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવતો હતો. હાલ તેની કિંમતની વાત કરીએ તો તે 1,29,999 રુપિયા છે. કંપનીએ આ ડીવાઇસની કિંમતમાં અસ્થાયી રૂપે ઘટાડો કરવામાં આવ્યો છે. જેની અંદર ડીવાઈસ તમામ વેરિએન્ટ્સ પર 12000 રુપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવતી છે. આ સાથે જ ગ્રાહકોને એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ EMIનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.ભારતમાં Samsung Galaxy S25 Ultraની કિંમતમાં ભારે ઘટાડો,સેમસંગના Galaxy S25 Ultra ડીવાઈસને ભારતમાં 12000 રુપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જે મર્યાદિત સમય માટેની ઓફરમાં ડીવાઈસના બેઝ વેરિયંટ 256GBનું 1,29,999 રુપિયાના લોન્ચ થયું હતું જે હાલ ડિસ્કાઉન્ટ સાથે 1,17,999 રુપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે 512GB સ્ટોરેજવાળું વેરિયંટ 1,41,000 રુપિયામાં લૉન્ચ થયું હતું જે હાલ 1,29,999 રુપિયાની કિંમતે અવેલેબલ છે.

ડીવાઈસના 1TB સ્ટોરેજ વાળા ટોપ વેરિએન્ટની વાત કરીએ તો તે થોડી ઈફેક્તટીવ પ્રાઈઝ ધરાવે છે. જેમાં 1,65,999 રુપિયાની કિંમત ધરાવતો આ ફોન હાલ 1,53, 999ની પ્રાઈઝ સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે.

આ સાથે જ ગ્રાહકોને દર મહિને શરૂ થતી 3,278 રુપિયાની નો-કોસ્ટ EMI ઓફરનો લાભ મેળવી શકે છે સાથે જ જૂના સ્માર્ટફોનના એક્સચેન્જમાં 75000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

સેમસંગે વર્ષની પહેલી ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ દરમિયાન જાન્યુઆરી મહિનામાં Galaxy S25 Ultra સિરીઝ લોન્ચ કરી હતી. જે Titanium Silverblue, Grey, Black અને Whitesilver કલરમાં ઉપલબ્ધ છે. ઓનલાઇન ખરીદી કરનાર ગ્રાહકોને એકસકલ્યુઝિવ કલર્સ જેવા કે Titanium Jadegreen, Jetblack Ane Pinkgols કલરમાં ડીવાઈસ મળશે.

Galaxy S25 Ultra ડીવાઈસ 6.9 ઇંચની વાઈડ ડિસ્પ્લે સાથે આવે છે જે 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે. ડીવાઈસ 12GBની RAM અને 1TBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સાથે તે ગેલેક્સી ચિપ સાથે કસ્ટમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપ પર કાર્યરત છે. ડીવાઈસમાં આપને 200MPનો પ્રાઇમરી કેમેરો, 50MP અને 10MPનો ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ હેન્ડસેટ 12MPના સેલ્ફી કેમેરા સાથે આવે છે.

સેમસંગ દ્વારા લેટેસ્ટ Galaxy AI ની સુવિધા સાથે Galaxy S25 Ultraને માર્કેટમાં મુકાયો હતો. આ હેન્ડસેટ કંપનીના One UI 7 સ્કીનની સાથે Android 15 પર કાર્યરત છે. ડીવાઈસમાં આપને 5000mAhની બેટરી આપવામાં આવી છે કે 45Wના વાયર્ડ ચારજીંગ અને 15Wના વાયરલેસ ચાર્જીંગને સપોર્ટ કરે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. સેમસંગ દ્વારા One UI 8 માં OEM અનલોકિંગ વિકલ્પ બધા માટે દૂર કરાયો
  2. અપેક્ષિત ડેબ્યૂ પહેલા Oppo Reno 14FS 5G ની કિંમત, ડિઝાઇન અને સ્પષ્ટીકરણો લીક થઈ ગયા
  3. ઇન્ફિનિક્સે ભારતમાં શુક્રવારે તેનો સ્માર્ટફોન Infinix Smart 10 લોન્ચ કર્યો
  4. રિયલમીએ Realme 15 Pro 5G અને Realme 15 5G ભારતીય બજારમાં મૂક્યા છે
  5. Moto G86 Power 3૦ જુલાઈએ ભારતમાં લોન્ચ કરાશે
  6. Itel કંપનીએ ભારતમાં બુધવારે તેનો ત્રણ ઇંચ ડિસ્પ્લે ધરાવતો નવો ફોન Itel Super Guru 4G Max ફીચર લોન્ચ કર્યો છે
  7. ભારતમાં Lava Blaze Dragon 5G ફોન 25 જુલાઈએ ૧૨ વાગે લોન્ચ કરાશે
  8. Redmi ચાઇનિઝ કંપની ભારતમાં તેના 11 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે
  9. Asus Vivobook 14 ભારતમાં 22 જુલાઈથી ભારતમાં ઉપલબ્ધ
  10. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોન આઈડિયા હરીફો સામે ટકી રહેવા લાવી નવી ઓફર
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »