Photo Credit: Reuters
નવા પ્લાન દેશમાં એરટેલ પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.
ભારતમાં એરટેલે વપરાશકર્તાઓ માટે નવા આંતરરાષ્ટ્રીય બે રોમિંગ પ્લાન રજૂ કર્યા છે. આ રોમિંગ પ્લાન 189 જેટલા દેશોમાં કોલ અને ડેટ ઓફર કરે છે. જે 10 અને 30 દિવસની માન્યતા વિકલ્પો માટે ઉપલબ્ધિ આપે છે. એરટેલ પોસ્ટપેઈડ કનેક્શન પર વિદેશી મુસાફરો નાવા રજૂ કરાયેલા પ્લાનનો આનંદ માંની શકે છે. બંને નવી ઓફરો મર્યાદિત ડેટા સપોર્ટ આપે છે. વપ્રાશકર્તન વિદેશમાં આગમન પર આપલાં આપમેળે સક્રિય થવાનો દાવો કંપની દ્વારા કરવામાં આવ્યો છે.એરટેલ અનલિમિટેડ ડેટા સાથે નવા આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન,એરટેલ દ્વારા ભારતમાં વપરાશકર્તાઓ માટે નાવા બે રોમિંગ પ્લાનના ઑપ્શનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સત્તાવાર રીતે તેમની સાઇટ ઉપર લિસ્ટેડ જોવા મળશે. શરૂઆતમાં ટીપસ્ટર મુકુલ શર્મા દ્વારા જોવામાં આવ્યા હતા. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 2,999 રૂપિયા અને 3.999 રૂપિયા રાંખાવામાં આવી છે. જે અનુક્રમે 10 દિવસ અને 30 દિવસ માન્યતા પ્રોવાઈડ કરે છે. બંને પ્લાન અમર્યાદિત ડેટા ઓફ્ફર કરતાં હોવાનો કંપનીનો દાવો કરવામાં આવ્યો છે.
2,999 રૂપિયા અને 3.999 રૂપિયાની કિંમતના આ પ્લાન યુઝર્સને ઇંકમિંગ અને આઉટગોઇંગ કોલ્સ સહિતના દરરોજ 100 કલાકનો સંપૂર્ણ સમયનો આનંદ માણવાની પરમીશન આપે છે. આ સમયાંતર બાદ પેલ ઇનફ્લાઇટ નેટવર્કના બેનિફિટ મેળવવાની ક્ષમતા ધરાવે છે.
જેમાં 100 મિનિટ આઉતગોઈગ કોલ્સ, 100 મફત SMS અને 250MB ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇનફ્લાઇટણઆ બીનીફીટ માત્ર 24 કલાક માટેની માન્યતા સાથે જ ઉપલપબદ્ધ રહેશે.
એરટેલ સૂચવે છે કે તે 2,999 રૂપિયા અને 3.999 રૂપિયાના આંતર રાષ્ટ્રીય રોમિંગ પ્લાનનો ઉપયોગ કરતાં પોસ્ટપેઈડ વપરાશકર્તાઓને રોમિંગ લાભો મેળવવા માટે તેમાં સીમકાર્ડ બદલવા જરૂરી નહીં હોય. યુઝર્સ તેમના વિદેશમાં પાયહોનકહ્યા બાદ આ લાભો તેની મેળે સક્રિય થઈ જશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સ્પર્ધાત્મક ટેલિફોન ઓપરેટર VIએ તાજેતરમાં જ ગલ્ફ કંટ્રીઝ માટે પ્રિપેઇડ અને પોસસ્તપેઈડ પ્લાન સહિતના આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક રજૂ કર્યા હતા. તેઓ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ એમીરેટમાં સપોર્ટ કરે છે જે 20 અને 40 દિવસની માન્યતાઓના ઑપ્શનમાં ઉપલબ્ધ રહેશે.
જાહેરાત
જાહેરાત