Samsung Galaxy S26 Ultra ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યુ છે ત્યારે હાલમાં, Samsung Galaxy S25 Ultra 5G એમેઝોન પર રૂ. 18,599 ના ઘટાડા સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે.
સેમસંગ ગેલેક્સી S25+ ગયા વર્ષે ભારત અને વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
Samsung Galaxy S26 Ultra ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યુ છે ત્યારે હાલમાં, Samsung Galaxy S25 Ultra 5G એમેઝોન પર રૂ. 18,599 ના ઘટાડા સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન તેના દમદાર સ્પેસિફિકેશન્સ અને AI ફીચર્સ સાથે આવે છે. તેમાં, સ્નેપડ્રેગન 8 સિરીઝ પ્રોસેસર, ક્વોડ કેમેરા, AMOLED પેનલ અને S પેનનો સમાવેશ થાય છે.
સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા 5G હાલમાં એમેઝોન પર રૂ. 1,12,900 માં લિસ્ટેડ છે, જે તેની લોન્ચ કિંમતથી રૂ. 17,099 ઓછી છે. તમે ચોક્કસ બેંક કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 1,500 સુધીની બચત પણ કરી શકો છો, જેનાથી કિંમત લગભગ રૂ. 1,10,000 સુધી ઘટી જાય છે. આ કિંમતમાં આ સ્માર્ટફોન એકદમ બરાબર છે. જો તેને આઈએમઆઈથી લેવા માંગતા હોય તો દર મહિને રૂ. 3,969 થી શરૂ કરીને તમે હપ્તામાં ચુકવણી કરી શકો છો.
ગ્રાહકો માટે તેમના જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરવાનો પણ વિકલ્પ છે. તેમાં તેઓ રૂ. 35,950 સુધીની કિંમત મેળવી શકે છે. જોકે, વાસ્તવિક કિંમત કાર્યકારી પરિસ્થિતિઓ, ખરીદીની તારીખ અને અન્ય પરિબળો દ્વારા નક્કી કરવામાં આવશે. વધુમાં, તમે વિસ્તૃત વોરંટી અને અન્ય લાભો જેવા વધારાના વિકલ્પો માટે વધારાની ચૂકવણી કરી શકો છો.
Samsung Galaxy S25 Ultra 5G સ્માર્ટફોન માં 6.9-ઇંચ ડાયનેમિક LTPO AMOLED 2X ડિસ્પ્લે છે. તેમાં, 1440 x 3120 પિક્સેલના શાર્પ રિઝોલ્યુશન અને અનુકૂલનશીલ 120Hz રિફ્રેશ રેટ છે. આ ડિવાઇસ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર સાથે આવે છે, તેને ગેલેક્સી માટે કસ્ટમ ટ્યૂન કરાયું છે જેથી તે ટોપ ગિયર ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ પર્ફોર્મન્સ આપી શકે. તે 12GB રેમ અને 1TB સુધી સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તે 5,000mAh બેટરીથી સજ્જ છે જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કેમેરાની વાત કરીએ તો, આ ડિવાઇસ ક્વોડ-કેમેરા સિસ્ટમમાં 200MP મુખ્ય સેન્સર સાથે આવે છે જેમાં 5x ઓપ્ટિકલ ઝૂમ માટે સક્ષમ 50MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ, 10MP 3x ટેલિફોટો લેન્સ અને 50MP અલ્ટ્રા-વાઇડ સેન્સરનો પણ સમાવેશ થાય છે. આ ડિવાઇસ સર્કલ ટુ સર્ચ અને લાઇવ ટ્રાન્સલેટ જેવી ગેલેક્સી AI સુવિધાઓ પણ પ્રદાન કરે છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report