ગેલેક્સિ A56 5G અને A36 5G લોન્ચ, નવી કિંમત અને ફીચર્સ જાણી લો!
સેમસંગ એ ગેલેક્સિ A56 5G અને ગેલેક્સિ A36 5G ભારતમાં લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોનમાં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે, 50MP ટ્રિપલ રિયર કેમેરા, 12MP સેલ્ફી કેમેરા અને 5000mAh બેટરી સાથે 45W ફાસ્ટ ચાર્જિંગ છે. ગેલેક્સિ A56 5G એ Exynos 1580 પ્રોસેસર પર અને ગેલેક્સિ A36 5G એ સ્નેપડ્રેગન 6 Gen 3 ચિપસેટ પર ચાલે છે. બંને ડિવાઇસોને 6 વર્ષ સુધી એન્ડ્રોઇડ OS અપડેટ અને સુરક્ષા અપડેટ મળશે.