ચેનલ સબ્સ્ક્રિપ્શન્સ દ્વારા વપરાશકર્તાઓને માસિક ફી દ્વારા સર્જકોને સમર્થન મળશે
Photo Credit: WhatsApp
વોટ્સએપ કહે છે કે ચેટ્સમાં હજુ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન રહેશે
Whatsapp દ્રારા વ્યવસાયો તેમજ વ્યવસાયકારોને મદદ થઈ શકે તે માટે whatsapp ફિચર્સમાં નવો ઉમેરો કરવા જઈ રહ્યું છે અને તેમાં પણ જાહેરાતની વાત કરીએ તો.. સાચેજ વ્યવસાયોને મદદરૂપ નીવડે તેવી વાત છે. મેટા-માલિકીનો ઇન્સ્ટન્ટ મેસેજિંગ ક્લાયંટ 2018ના વર્ષ થી જ આ બાબતે વિચારણા ચાલી રહી હોય તેવું સામે આવી રહ્યું છે આ સાથે વ્હોટસએપ જણાવે છે કે જાહેરાતોને વ્યક્તિગત સમજવા મટે દેશમાં ભાષા અને તેના માટે અનુસરવામાં આવતી ચેનલો દ્વારા મર્યાદિત માહિતીનો ઉપયોગ થશે એ સાથે ચેનલ સબ્સ્ક્રિપ્શન્સ નો પણ ઉમેરો થાશે જેનાથી વપરાશકર્તાઓ તેમની ચેનલને સરળતાથી પ્રમોટ કરી શકશે.
WhatsApp કંપની એ એક બ્લોગમાં આ બાબતે માહિતી આપતા જણાવ્યું છે કે આમાં ત્રણ પ્રકારના મુખ્ય ફેરફારો જોવ મળશે
નોંધપાત્ર ફેરફારમાં નજર કરીએ તો તેમાં મુખ્યત્વે જાહેરાતોનો સમાવેશ થાય છે અને આ અપડેટ્સ ટેબ દ્વારા સ્ટેટસમાં. જોઈ શકાશે જેનાથી વપરાશકર્તાઓને એના ઍક્સેસ માટેની માહીતી મળી રહેશે અને આમ તેમને સરળતાથી ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો પ્રાપ્ત થશે.
અને આ ટેબમાં જ દેખાશે અને એ બાબતે વપરાશકર્તાઓએ ખાસ અપડેટેડ રહેવું પડશે આ સાથે ચેનલ સબ્સ્ક્રિપ્શન્સ વપરાશકર્તાઓને તેમની મનપસંદ ચેનલને સપોર્ટ કરવા માટે માસિક ફી ચૂકવીને તેઓ પોતાની મનપસંદ ચેનલ ની માસિક અપડેટ્સ જોઈ શકે છે અને ડિરેક્ટરી શોધ માટે પણ તેમને નવી ચેનલોને શોધવામાં મદદ કરશે એ સાથે એડમીનને આ માટે તેમની ચેનલની પ્રમોટ કરવાની ક્ષમતા પણ મળશે.
સ્ટેટસ તેમજ ચેનલમાં જાહેરાતો માટે મર્યાદિત માહિતીનો જ ઉપયોગ થઈ શકશે જેમકે દેશ, શહેર, ભાષા વગેરે.એ સાથે વપરાશકર્તા તેમના મનપસંદ એકાઉન્ટ સેન્ટર માંથી અન્ય મેટા એકાઉન્ટની માહિતીનો સરળતાથી ઉપયોગ કરી શકશે. જેમાં ઇન્સ્ટન્ટ મેસેજીંગ ક્લાયન્ટ પર ભાર મુકતા કંપની જણાવે છે કે જાહેરાતકર્તા દ્વારા તેમનો કોન્ટેક્ટ નંબર મૂકી શકાશે નહિ અથવા એવુ કહી શકાય કે જાહેરાતમાં વ્યક્તિગત સંદેશ, કોલ તેમજ જૂથોનો ઉપયોગ થઈ શકશે નહિ.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket