એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 છેલ્લા ત્રણ દિવસથી પુરજોશમાં ચાલી રહ્યું છે. ઈ-કોમર્સ જાયન્ટ અમેઝો દ્વારા યોજાયેલા આ વર્ષના આ મોટા અને પહેલા સેલ ઇવેન્ટમાં વિવિધ શ્રેણીઓના ઉત્પાદનો પર આકર્ષક ડીલ્સ ઓફર કરાઈ છે.
Photo Credit: Asus
Amazon ग्रेट रिपब्लिक डे सेलमध्ये Lenovo, HP, Asus आणि इतर कंपन्यांच्या गेमिंग लॅपटॉपवर सूट मिळत आहे.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 છેલ્લા ત્રણ દિવસથી પુરજોશમાં ચાલી રહ્યું છે. ઈ-કોમર્સ જાયન્ટ અમેઝોન દ્વારા યોજાયેલા આ વર્ષના મોટા અને પહેલા સેલ ઇવેન્ટમાં વિવિધ શ્રેણીઓના ઉત્પાદનો પર આકર્ષક ડીલ્સ ઓફર કરાઈ છે. ઓફર હેઠળ હાલમાં ગેમિંગ લેપટોપ પર પણ ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે. આ ઓફર મિડ-રેન્જ પીસીથી લઈને પ્રીમિયમ લેપટોપ પર છે. એમેઝોન સેલ MSI, Asus, Acer, HP અને Lenovo જેવી બ્રાન્ડ્સ પસંદ કરતા લોકો માટે ઓફર હેઠળ તેને ઓછા ભાવે ખરીદી સરળ બનાવે છે.
ઈ-કોમર્સ જાયન્ટ દ્વારા દરેક સેલ ઇવેન્ટની જેમ, ત્રણ સ્તરના ડિસ્કાઉન્ટ ઓફર કરાયા છે. પહેલું ડિસ્કાઉન્ટ સીધું ડિસ્કાઉન્ટ છે જે પ્લેટફોર્મ પર વિવિધ ઉત્પાદનો પર ઉપલબ્ધ હશે, અને તેને લાલ લેબલ સાથે પ્રકાશિત કરવામાં આવશે. આ ઉપરાંત, એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 બેંક ઑફર્સ પણ આપે છે. SBI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ તેમની ખરીદી પર 10 ટકા જ્યારે પ્રાઈમ સભ્યો માટે 12.5 ટકા સુધીની છૂટ મળી શકે છે.
પસંદગીના ઉત્પાદનો પર નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઑફર્સ ઉપલબ્ધ છે. આ બધી ઓફર ધ્યાનમાં લેતા જેઓ તેમના હાલના ગેજેટ્સને અપગ્રેડ કરવા માંગતા હોય અથવા નવા ખરીદવા માંગતા હોય તેમને હાલમાં માટે ઘણા પૈસા બચાવી શકાય છે.
ઉત્પાદન પ્રમાણે ઓફર જોઈએ તો,
MSI Thin A15 રૂ. 78,990 ને બદલે હાલમાં રૂ. 56,490 માં લઈ શકાય છે.
Asus TUF A15 રૂ. 83,990 ને સ્થાને ઓફર બાદ રૂ. 64,990 માં ખરીદી શકાય છે.
Acer Nitro V15 રૂ. 98,799 ની કિંમતમાં મળે છે તે હાલમાં તમે રૂ. 74,900 માં ખરીદી શકો છો. HP Victus રૂ. 1,24,319 ને સ્થાને રૂ. 99,990 માં ખરીદી શકો છો. જ્યારે સેલ હેઠળ Asus Gaming V16 રૂ. 1,49,990 ને સ્થાને હાલમાં રૂ. 1,09,990 માં ખરીદી શકાશે. જ્યારે Lenovo LOQ રૂ. 1,62,090 ને બદલે ઓફર હેઠળ રૂ. 1,15,990 માં મળશે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Rockstar Games Said to Have Granted a Terminally Ill Fan's Wish to Play GTA 6
Oppo K15 Turbo Series Tipped to Feature Built-in Cooling Fans; Oppo K15 Pro Model Said to Get MediaTek Chipset