એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026માં હાલ અનેકવિધ આઇટમ પર ડિસ્કાઉન્ટ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સેલમાં પ્રિન્ટર્સ પર પણ સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Photo Credit: Amazon
SBI ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026માં હાલ અનેકવિધ આઇટમ પર ડિસ્કાઉન્ટ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સેલમાં સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સિસ, ઇયરફોન, ટેબ્લેટ, લેપટોપ, સ્માર્ટવોચ સહિતની વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. સેલ દરમિયાન લેપટોપ અને એસેસરીઝ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અને પ્રિન્ટર્સ સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઘર માટે કે નાની ઓફિસ માટે પ્રિન્ટરની જરૂર હોય તો હાલમાં સેલ હેઠળ સસ્તા અને સારા પ્રિન્ટરમાં રોકાણ કરવાનો આ આદર્શ સમય છે. પ્રિન્ટરમાં વિકલ્પ ઘણા હોવાથી સારું પ્રિન્ટર શોધવું આવશ્યક છે. આજે અમે સેલમાં મળી રહેલા રૂ. 10,000 થી ઓછી કિંમતના પ્રિન્ટર્સ પર શ્રેષ્ઠ ડીલ્સની સૂચિ તૈયાર કરી છે. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં, ખરીદદારો HP, Canon અને Epson ના વિવિધ પ્રકારના પ્રિન્ટર્સ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ઇંકજેટ, ઇન્ક ટેન્ક અને લેસર પ્રિન્ટરની શ્રેણી ઘટાડેલા ભાવે ઉપલબ્ધ છે, અને કેટલાક મોડેલ પ્રિન્ટિંગ, સ્કેનિંગ અને કોપીને સપોર્ટ કરે છે. ઉદાહરણ તરીકે, HP ઇન્ક એડવાન્ટેજ 4278 ની કિંમત હાલમાં રૂ. 6,999 માં ઉપલબ્ધ છે, જે તેની મૂળ કિંમત 9,890 છે. તેવી જ રીતે, એપ્સન ઇકોટેન્ક L130 પ્રિન્ટરની કિંમત રૂ. 10,999 છે જે હાલમાં રૂ. 9,299 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ડિસ્કાઉન્ટેડ કિંમતોથી ઉપર, SBI ક્રેડિટ કાર્ડ અને EMI માં ચુકવણી 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. ખરીદદારો પસંદગીની વસ્તુઓ પર એક્સચેન્જ ઑફર્સનો પણ લાભ લઈ શકે છે. કૂપન ડિસ્કાઉન્ટ અને નો-કોસ્ટ EMI વિકલ્પો પણ છે. એમેઝોન પ્રાઇમ સભ્યો વેચાણ દરમિયાન વધારાની વિશિષ્ટ બચત કરી શકે છે. એમેઝોન ICICI ક્રેડિટ કાર્ડ ધરાવતા ખરીદદારો વધારાની ઑફર્સ પણ મેળવી શકે છે.
સેલ હેઠળ રૂ. 10,000થી ઓછા મૂલ્ય ધરાવતા પ્રિન્ટર જોઈએ તો,
HP Smart Tank 529 રૂ. 13,134 ના ભાવે લિસ્ટેડ છે જે હાલમાં રૂ. 9,999 ના ભાવે મળે છે. HP Ink
Advantage 4278 રૂ. 9,880 ની કિંમત ધરાવે છે. જે હાલમાં રૂ. 6,999 માં મળશે. HP Ink Advantage 2878 રૂ. 6,999 ને બદલે હાલમાં રૂ. 5,599 માં ઉપલબ્ધ કે. Canon PIXMA E477 રૂ. 6,355 ને બદલે હાલમાં રૂ. 4,499 માં લઈ શકાશે. Pantum P2512W રૂ. 12,999 ને સ્થાને રૂ. 9,100 માં તેમજ
Canon PIXMA MegaTank G2730 રૂ. 13,365 ને બદલે રૂ. 9,499 માં લઈ શકાશે. તમે એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં ઉપલબ્ધ ટોપ-લોડિંગ વોશિંગ મશીનો પર અમારી ટોચની પસંદગીઓ ચકાસી શકો છો. ઉપરાંત, TWS ઇયરફોન અને એર કંડિશનર પરના શ્રેષ્ઠ ડીલ્સ પર એક નજર નાખી શકો છો.
| Product Name | List Price | Effective Sale Price | Buy Now Link |
|---|---|---|---|
| HP Smart Tank 529 | Rs. 13,134 | Rs. 9,999 | Buy Now |
| HP Ink Advantage 4278 | Rs. 9,880 | Rs. 6,999 | Buy Now |
| HP Ink Advantage 2878 | Rs. 6,999 | Rs. 5,599 | Buy Now |
| Canon PIXMA E477 | Rs. 4,499 | Rs. 6,355 | Buy Now |
| Pantum P2512W | Rs. 12,999 | Rs. 9,100 | Buy Now |
| Canon PIXMA MegaTank G2730 | Rs. 13,365 | Rs.9,499 | Buy Now |
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report