Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ

સ્વતંત્રતા દિવસ નિમિત્તે Flipkart Freedom Sale 8 ઓગસ્ટથી શરૂ થશે

Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ

Photo Credit: Flipkart

Flipkart Freedom Sale

હાઇલાઇટ્સ
  • સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ સેલ 8 ઓગસ્ટથી શરૂ
  • SBI Credit Card દ્રારા ખરીદી કે EMI ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને 10 ટકા સુધ
  • સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન
જાહેરાત

Flipkart Freedom Sale ટૂંક જ સમયમાં ભારતમાં શરૂ થવા જઈ રહી છે . સ્વતંત્રતા દિવસ  નિમિત્તે  આ સેલ 8 ઓગસ્ટથી શરૂ થશે , જોકે Flipkart Plus ,Black અને Flipkart Credit Card સભ્યોને આ સેલમાં 24 કલાક વહેલા એક્સેસ મળશે . આ સેલ દરમિયાન સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સનો લાભ મળશે . Flipkartએ સેલ શરૂ થાય તે પહેલા જ કેટલીક મુખ્ય ઓફર્સની જાહેરાત કરી છે .

સેલ દરમિયાન SBI Credit Card દ્રારા ખરીદી કે EMI ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . આ ઉપરાંત પસંદગીના પ્રોડક્ટ્સ પર એક્સચેન્જ ઓફર અને EMI વિકલ્પોનો પણ લાભ મળી શકે છે .લેપટોપ ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે પણ આ સેલ લાભદાયક સાબિત થશે . નીચે પૈકી તમને લેપટોપ અને સ્માર્ટફોન્સની  ઓફર કિંમત જોવા મળશે .

1) Lenovo IdeaPad Slim 3ની શરૂઆતની કિંમત રૂપિયા 6x,xxx**

2) Lenovo IdeaPad Slim 5ની કિંમત રૂપિયા 1,xx,xxx** થી શરૂ થશે .

3) Lenovo Yoga Slim 7 લગભગ રૂપિયા 9x,xxxની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ રહેશે , 

ગેમિંગ laptopમાં ,

1) Lenovo LOQ i7ની શરૂઆતની કિંમત રૂપિયા 1,xx,xxx**

2)  Lenovo LOQ i5ની કિંમત રૂપિયા 8x,xxxથી શરૂ થશે .  

આ ઉપરાંત , MotoBook 60 Full Metal, MotoBook 60 Pro અને  Metal MotoBook 60 Pro પર પણ ખાસ ડિસ્કાઉન્ટ મળશે .

સ્માર્ટફોન સેગમેન્ટમાં પણ ગ્રાહકોને સારા સોદા મળી શકે છે . iPhone 17 Pro ની શરૂઆતની કિંમત રૂપિયા 1,2X,900 રાખવામાં આવી છે . Samsung Galaxy S25 FE રૂપિયા 47,999** , Motorola Edge 70 રૂપિયા 27,999** અને Samsung Galaxy A36 5G રૂપિયા 26,999**ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ થશે . આ ઉપરાંત Google Pixel 10 રૂપિયા 62,999થી અને Infinix Note 60 Pro રૂપિયા 31,999**થી ખરીદી શકાશે .

જો તમે નવો સ્માર્ટફોન અથવા લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Flipkart Freedom Sale તમારા માટે સારી તક બની શકે છે . ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક ઓફર્સ અને EMI વિકલ્પોને કારણે ગ્રાહકોને વધુ બચત કરવાનો મોકો મળશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »