OpenAI દ્વારા ગુરુવારે GPT-5.2 રજૂ કરાયું
GPT-5.2 ઉત્પાદકતા પર આ અસરને મહત્તમ બનાવવા માટે રચાયેલ છે. તે અગાઉના મોડેલ કરતાં વધુ ઝડપી, સ્માર્ટ અને ચોકસાઈ દર્શાવશે. આ મોડેલ સ્પ્રેડશીટ્સ બનાવવા, પ્રેઝન્ટેશન બનાવવા, કોડ લખવા, ઇમેજને સમજવા, લાંબા દસ્તાવેજોને હેન્ડલ કરવા, ટૂલ્સનો ઉપયોગ કરવા અને જટિલ મલ્ટી-સ્ટેપ વર્કફ્લોનું સંચાલન કરવાની કામગીરીમાં સુધારો કરે છે.