પોકોના બે નવા ફોન 17 ડિસેમ્બરે ભારતમાં લૉન્ચ થશે! જાણો ખાસિયતો
પોકો ભારતમાં 17 ડિસેમ્બરે તેના બે નવા સ્માર્ટફોન્સ, પોકો M7 Pro 5G અને પોકો C75 5G લૉન્ચ કરશે. પોકો M7 Pro 5G AMOLED ડિસ્પ્લે, HDR 10+ સપોર્ટ અને Corning Gorilla Glass 5 પ્રોટેક્શન સાથે આવશે. પોકો C75 5G Snapdragon 4s Gen 2 SoC સાથે દેશનું સૌથી સસ્તું 5G સ્માર્ટફોન હશે. આ બન્ને ફોન ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ રહેશે અને પોકો C75 5Gની કિંમત 9,000 રૂપિયાથી ઓછી હોવાનો અંદાજ છે