પ્રીમિયમ અને મિડ-રેન્જ સાઉન્ડબારની ખરીદી વધુ કિફાયતી બની છે

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 હોમ એન્ટરટેઈનમેન્ટ ઓડિયો પર આકર્ષક ડીલ્સ ઓફર કરી રહ્યું છે, જેમાં અનેક શ્રેણીમાં સાઉન્ડબારની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે

પ્રીમિયમ અને મિડ-રેન્જ સાઉન્ડબારની ખરીદી વધુ કિફાયતી બની છે

ആമസോൺ ഗ്രേറ്റ് റിപ്പബ്ലിക് ഡേ സെയിൽ: സോണി ബ്രാവിയ തിയേറ്റർ ബാർ 6 (ചിത്രം) 29,499 രൂപയ്ക്ക് വാങ്ങാം.

હાઇલાઇટ્સ
  • SBI કાર્ડ દ્વારા અને EMI ચુકવણી પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
  • સોની, જેબીએલ, સોનોસના સાઉન્ડબાર પર ટોચની ડીલ્સ
  • ડોલ્બી-સમર્થિત સાઉન્ડબારની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરી શકાશે
જાહેરાત

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 હોમ એન્ટરટેઈનમેન્ટ ઓડિયો પર આકર્ષક ડીલ્સ ઓફર કરી રહ્યું છે, જેમાં અનેક શ્રેણીમાં સાઉન્ડબારની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ખરીદદારો તેમના ટીવી ઓડિયોને વધુ સારો બનાવવા માંગતા હોય તેઓ ડોલ્બી-સમર્થિત સાઉન્ડબારની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે. જે ક્લેરિટી, ડીપર બાસ અને વધુ ઇમર્સિવ વ્યુઇંગ અનુભવ આપે છે. ચાલુ સેલ દરમિયાન, પસંદગીના સાઉન્ડબાર 60 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, તેમજ યોગ્ય ખરીદી પર નો કોસ્ટ EMI વિકલ્પો પણ ઉપલબ્ધ છે. આ ઑફર્સ તેમના હોમ ઓડિયો સેટઅપને અપગ્રેડ કરવાની યોજના બનાવી રહેલા વપરાશકર્તાઓ માટે પ્રીમિયમ અને મિડ-રેન્જ સાઉન્ડબારની ખરીદી વધુ કિફાયતી બનાવે છે.

SBI કાર્ડ વપરાશકર્તાઓને યોગ્ય ક્રેડિટ કાર્ડ અને EMI ચુકવણી પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે, જ્યારે પ્રાઇમ સભ્યો SBI કાર્ડ EMI સાથે 12.5 ટકા સુધીની છૂટ મેળવી શકે છે. ખરીદદારોને કૂપન દ્વારા 15 ટકા સુધીની વધારાની બચત પણ મેળવી શકે છે. Amazon Pay ICICI બેંક કાર્ડધારકો કાર્ડ અથવા Amazon UPI દ્વારા ચુકવણી કરતી વખતે અમર્યાદિત પાંચ ટકા કેશબેક મેળવી શકે છે. ઈ-કોમર્સ સાઇટ પુષ્ટિ કરે છે કે બધી ઑફર્સ પસંદગીના નિયમો અને શરતો અનુસાર લાગુ પડે છે.

હાલમાં સોની, જેબીએલ, બોસ, સોનોસ, એલજી, સેન્હાઇઝર, ઝેબ્રોનિક્સ, બોટ, મીવી, ગોવો અને માર્શલ જેવી બ્રાન્ડ્સના સાઉન્ડબાર છે, જેનો હેતુ ઘટાડેલા ભાવે ડોલ્બી-સપોર્ટેડ ઓડિયો સિસ્ટમ્સ પુરા પાડવાનો છે.

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં સોની, જેબીએલ, સોનોસના સાઉન્ડબાર પર ટોચની ડીલ્સ

બોસ અલ્ટ્રા સાઉન્ડબાર, જે ની મૂળ કિંમત રૂ. 1,04,9૦૦ છે, હવે રૂ. 90,199 માં સૂચિબદ્ધ છે. સોનોસ આર્ક અલ્ટ્રા એમેઝોન પર રૂ. 99,999 થી ઘટીને રૂ. 86,249 પર આવી ગયો છે. JBL Bar 1000 Pro રૂ. 1,29,999 ને બદલે રૂ. 65,999 માં Marshall Heston 60 રૂ. 1,69,999 ને બદલે રૂ. 65,999 માં, Sennheiser Ambeo Mini Rs. 74,990 થઈ ઘટીને હાલમાં Rs. 39,249 માં લઈ શકાય છે.

Sony Bravia Theatre Bar 6 રૂ. 54,990 ને બદલે રૂ. 29,499 માં, Zebronics Juke Bar 9900 રૂ. 84,999 ને સ્થાને હાલમાં રૂ. 19,749 માં, LG S65TR 600W રૂ. 34,990 ને બદલે સેલ હેઠળ રૂ. 18,490 માં, Sony HT-S20R રૂ. 23,990 થી ઘટીને રૂ. 13,199 માં, Mivi Superbars Cinematic રૂ. 74,999 ને બદલે રૂ. 8,749 માં,
Govo GoSurround 990 રૂ. 36,999 ને સ્થાને હાલમાં રૂ. 8,349 માં,
Boat Aavante 2.1 1600D રૂ. 21,990 થી ઘટીને રૂ. 4,499 માં મળી રહ્યા છે.

ces_story_below_text

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ચોક્કસ ઉત્પાદનો પર નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઑફર્સ ઉપલબ્ધ
  2. પ્રીમિયમ અને મિડ-રેન્જ સાઉન્ડબારની ખરીદી વધુ કિફાયતી બની છે
  3. નવું બ્લૂટૂથ સ્પીકર મેળવવા માંગતા હોય તેઓ આ સેલનો લાભ લઈ શકે છે.
  4. OPPO એ ભારતમાં OPPO A6 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે
  5. FUJIFILM ઇન્ડિયાએ ભારતમાં ઇન્સ્ટાક્સ મિની ઇવો સિનેમાના લોન્ચની જાહેરાત કરી
  6. મોટોરોલાના નવા Motorola G67 અને G77 સ્માર્ટફોન ઓનલાઈન સામે આવ્યા છે
  7. એમેઝોન પર પીસી પેરિફેરલ્સમાં મોટા ભાવ ઘટાડા સાથે ડીલ્સ મળી રહી છે.
  8. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026નો લાભ 22 જાન્યુઆરી સુધી લઈ શકાશે
  9. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026, 22 જાન્યુઆરી સુધી લાઇવ રહેશે.
  10. 2025માં 154.2 મિલિયન સ્માર્ટફોનનું વેચાણ થયું, જે વાર્ષિક ધોરણે 1% નો ઘટાડો દર્શાવે છે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »