એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026, 22 જાન્યુઆરી સુધી લાઇવ રહેશે. પ્રાઇમ મેમ્બર્સ અને નોન-પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સ માટે SBI ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકોને અનુક્રમે 12.5 ટકા અને 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરાઈ રહ્યું છે.
Photo Credit: Amazon
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં ડિસ્કાઉન્ટેડ ભાવે સેમસંગ રેફ્રિજરેટર્સ ઓફર કરવામાં આવે છે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026, 22 જાન્યુઆરી સુધી લાઇવ રહેશે. પ્રાઇમ મેમ્બર્સ અને નોન-પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સ માટે SBI ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકોને અનુક્રમે 12.5 ટકા અને 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરાઈ રહ્યું છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ આ સેલ ઇવેન્ટ હજુ પણ લાઇવ છે, જે ગ્રાહકોને સ્માર્ટફોન, સ્માર્ટ હોમ ડિવાઇસ, માઇક્રોવેવ્સ, એર કંડિશનર, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS), બ્લૂટૂથ સ્પીકર્સ અને લેપટોપ સહિત વિવિધ ઇલેક્ટ્રોનિક્સને ઘટાડેલા ભાવે ઓફર કરે છે. સીધા ભાવ ઘટાડા ઉપરાંત, ગ્રાહકોને વધુ બચત માટે કેશબેક ઑફર્સ, એક્સચેન્જ બોનસ, બેંક ડિસ્કાઉન્ટ અને સરળ EMI વિકલ્પો પણ છે. જો તમે નવું રેફ્રિજરેટર ખરીદવા અથવા મોટી સાઈઝમાં અપગ્રેડ કરવા માંગતા હો, તો એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 વિવિધ કિંમત, કદ અને સ્ટાર રેટિંગ શ્રેણીઓના ડબલ ડોર અને સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર પર ડિસ્કાઉન્ટ આપી કરી રહ્યું છે. ચાલુ સેલ દરમિયાન તમે તમારા આગામી રેફ્રિજરેટર પર રૂ. 23,000 સુધીની બચત કરી શકો છો.
કનેક્ટેડ સુવિધાઓવાળા રેફ્રિજરેટર્સ પણ છે, જેમાં ટેમ્પરેચર કંટ્રોલ કરી શકાય છે. વધુમાં, કન્વર્ટિબલ રેફ્રિજરેટર્સ પર ડીલ્સ છે, જેમાં જરૂર પડે ત્યારે ફ્રીઝરને રેફ્રિજરેટરમાં કન્વર્ટ કરી શકાય છે. યુએસ સ્થિત ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ચાલી રહેલા એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 દરમિયાન રૂ. 5,000 સુધીનું એક્સચેન્જ બોનસ આપી રહ્યું છે, જે તમારા જૂના રેફ્રિજરેટરની કિંમતમાં ઉમેરવામાં આવશે.
સેમસંગ, એલજી અને હાયર જેવી બ્રાન્ડ્સના ડબલ ડોર રેફ્રિજરેટર્સ પરના શ્રેષ્ઠ ડીલ્સની યાદી અહીં આપી છે જે ગ્રાહકો એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 સમાપ્ત થાય તે પહેલાં મેળવી શકે છે. નીચે દર્શાવેલ ડીલ કિંમતોમાં એક્સચેન્જ બોનસ, કેશબેક ઑફર્સ અને કિંમતમાં ઘટાડો શામેલ છે.
Haier નું 325L 3 Star ફ્રીજ રૂ. 54,990 માં લિસ્ટેડ છે પરંતુ, હાલમાં તે રૂ. 35,490 માં ખરીદી શકાશે. LG 272L 3 Star રૂ. 42,899 ને સ્થાને રૂ. 29,990 માં,
Samsung 350L 3 Star રૂ. 59,990 ને સ્થાને રૂ. 39,990 માં લઈ શકાશે.
LG 343L 3 Star રૂ. 50,799 ને સ્થાને રૂ. 38,990 માં મળી રહ્યું છે.
Samsung 419L 3 Star હાલમાં રૂ. 71,990 ને બદલે રૂ. 48,490 માં, Haier 358L 3 Star રૂ. 54,990 ને સ્થાને રૂ. 37,490 માં, Samsung 236L 3 Star રૂ. 40,990 ને સ્થાને રૂ. 25,490 માં, LG 242L 3 Star જે રૂ. 37,099 ના ભાવમાં લિસ્ટેડ છે તે હાલમાં રૂ. 24,990 માં ખરીદી શકાશે. Samsung 330L 3 Star રૂ. 57,990 ને બદલે ડિસ્કાઉન્ટ પછી રૂ. 37,990 માં તેમજ LG 322L 3 Star તેની રૂ. 46,999 કિંમતને બદલે રૂ. 35,990 માં ખરીદી શકાશે.
ડબલ ડોર રેફ્રિજરેટરના ડીલ્સ ઉપરાંત તમે રૂ. 1,૦૦,૦૦૦ થી ઓછી કિંમતના લેપટોપ પરની ટોપ્સ ડીલ્સ, એર કંડિશનર પર શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ અને માઇક્રોવેવ્સ પર ડિસ્કાઉન્ટ પણ ચકાસી શકો છો.
| Model | List Price | Sale Price | Buying Link |
|---|---|---|---|
| Haier 325L 3 Star | Rs. 54,990 | Rs. 35,490 | Buy Now |
| LG 272L 3 Star | Rs. 42,899 | Rs. 29,990 | Buy Now |
| Samsung 350L 3 Star | Rs. 59,990 | Rs. 39,990 | Buy Now |
| LG 343L 3 Star | Rs. 50,799 | Rs. 38,990 | Buy Now |
| Samsung 419L 3 Star | Rs. 71,990 | Rs. 48,490 | Buy Now |
| Haier 358L 3 Star | Rs. 54,990 | Rs. 37,490 | Buy Now |
| Samsung 236L 3 Star | Rs. 40,990 | Rs. 25,490 | Buy Now |
| LG 242L 3 Star | Rs. 37,099 | Rs. 24,990 | Buy Now |
| Samsung 330L 3 Star | Rs. 57,990 | Rs. 37,990 | Buy Now |
| LG 322L 3 Star | Rs. 46,999 | Rs. 35,990 | Buy Now |
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Shambala Now Streaming Online: What You Need to Know About Aadi Saikumar Starrer Movie
Microsoft CEO Satya Nadella Says AI’s Real Test Is Whether It Reaches Beyond Big Tech: Report