એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ટોપ-લોડિંગ વોશિંગ મશીન ડિસ્કાઉન્ટમાં લેવાની ઉત્તમ તક

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ,16 જાન્યુઆરીથી પૂરજોશમાં ચાલુ છે. જો તમે નવું વોશિંગ મશીન ખરીદવા માંગતા હોય અથવા તો હાલના વોશિંગ મશીનને બદલીને નવું લેવા માંગતા હોય તો આ સેલ એક તક સમાન છે.

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ટોપ-લોડિંગ વોશિંગ મશીન ડિસ્કાઉન્ટમાં લેવાની ઉત્તમ તક

Photo Credit: Amazon

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16న ప్రారంభమైంది.

હાઇલાઇટ્સ
  • SBI ક્રેડિટ કાર્ડ અને EMI દ્વારા ચુકવણી પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ
  • ટ્રેડ-ઇન ઑફર્સ, ફ્લેક્સિબલ EMI વિકલ્પો અને પ્રમોશનલ કૂપન્સનો પણ લાભ
  • એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સને માટે વધારાનું ડિસ્કાઉન્ટ
જાહેરાત

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026, 16 જાન્યુઆરીથી પૂરજોશમાં ચાલુ છે. તેમાં તમે સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સિસ, ઇયરફોન, ટેબ્લેટ, લેપટોપ, સ્માર્ટવોચ સહિતના વિવિધ ઉત્પાદનો પર આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમે નવું વોશિંગ મશીન ખરીદવા માંગતા હોય અથવા તો હાલના વોશિંગ મશીનને બદલીને નવું લેવા માંગતા હોય તો આ સેલ એક તક સમાન છે. સેમસંગ, એલજી, વ્હર્લપૂલ અને હાયર જેવી બ્રાન્ડ્સ તેમના ટોપ-લોડિંગ વોશિંગ મશીન આ સેલમાં ડિસ્કાઉન્ટેડ ભાવે આપી રહ્યા છે. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં ડ્યુરેબલ, એનર્જી એફિશિયન્ટ અને સ્માર્ટ ફીચર્સ સાથે વિવિધ ટોપ-લોડિંગ વોશિંગ મશીનો હાલમાં ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.

બેસ્ટ પ્રિન્ટર્સ અંડર રસ રસ. 10000

ઇકો બબલ ટેકનોલોજી સાથે સેમસંગનું 9 કિલોગ્રામ ફાઇવ-સ્ટાર ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડ વોશિંગ મશીન (WA90BG4542BDTL) હાલમાં રૂ. 30,500 ને બદલે રૂ. 22,990 માં લઈ શકાશે. આ મોડેલ પર રૂ. 1,000 નું કૂપન ડિસ્કાઉન્ટ પણ મળશે. વ્હર્લપૂલ તેના 7 કિલોગ્રામ ફાઇવ સ્ટાર ફુલ્લી ઓટોમેટિક ટોપ-લોડ વોશિંગ મશીનને રૂ. 19,550 ને બદલે રૂ. 14,490 માં વેચી રહ્યું છે. તેમાં રૂ. 500 કૂપન ડિસ્કાઉન્ટ પણ છે.

આ વેચાણ કિંમત ઉપરાંત SBI ક્રેડિટ કાર્ડ અને EMI દ્વારા ચુકવણી પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ખરીદદારો ટ્રેડ-ઇન ઑફર્સ, ફ્લેક્સિબલ EMI વિકલ્પો અને પ્રમોશનલ કૂપન્સનો પણ લાભ લઈ શકે છે. એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સને માટે વધારાનું ડિસ્કાઉન્ટ છે.

અહીં, અમે ટોપ-લોડિંગ વોશિંગ મશીનો પરની શ્રેષ્ઠ ઑફર્સની યાદી તૈયાર કરી છે જે તમારે ચાલુ એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં મેળવી શકો છો. 

TWS ઇયરફોન, સ્પીકર્સ, સાઉન્ડબાર અને રેફ્રિજરેટર પરની શ્રેષ્ઠ ડીલ્સ પણ તૈયાર કરી છે. તમે લેપટોપ અને ગેમિંગ એસેસરીઝ માટે અમારી પસંદગીઓ પણ ચકાસી શકો છો.

Product Name List Price Effective Sale Price Buy Now Link
Samsung 8Kg, 5 Star, (WA80BG4441BGTL) Rs. 27,000 Rs. 19,490 Buy Now
LG 8Kg 5 Star (T80VBMB4Z) Rs. 27,000 Rs. 19,990 Buy Now
Samsung 9Kg, 5 Star, (WA90BG4542BDTL) Rs. 30,500 Rs. 22,990 Buy Now
Whirlpool 7kg 5 Star Rs. 15,550 Rs. 14,490 Buy Now
Haier 10.5Kg 5 Star (ETL105-CAFS8) Rs. 42,000 Rs. 23,990 Buy Now
Godrej 7Kg 5 Star (WTEON ALP 70 ) Rs. 27,300 Rs. 13,490 Buy Now
IFB 10.0Kg 5 Star (TL-SIBS) Rs. 41,990 Rs. 31,500 Buy Now

ces_story_below_text

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં હાલ અનેકવિધ આઇટમ પર ડિસ્કાઉન્ટ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
  2. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 હાલમાં સફળતાથી ચાલી રહ્યું છે
  3. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ટોપ-લોડિંગ વોશિંગ મશીન ડિસ્કાઉન્ટમાં લેવાની ઉત્તમ તક
  4. ચીનમાં HONOR Magic 8 RSR Porsche Design સ્માર્ટફોન લોન્ચ
  5. ચીનમાં તેનો Magic 8 સિરીઝનો સ્માર્ટફોન HONOR Magic8 Pro Air લોન્ચ કરવામાં આવ્યો છે
  6. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં અગ્રણી બ્રાન્ડના લેપટોપ આકર્ષક ડિલ સાથે ઉપલબ્ધ
  7. એમેઝોન સેલ હેઠળ હાલમાં રેફ્રિજરેટર અકલ્પનીય ભાવે ઉપલબ્ધ
  8. એમેઝોન સેલમાં મિડ-રેન્જ પીસીથી લઈને પ્રીમિયમ લેપટોપ પર ઓફર
  9. મોટો વોચને 23 જાન્યુઆરી ભારતમાં લોન્ચ કરાશે
  10. ચીનમાં રેડમી દ્વારા ટૂંક સમયમાં રેડમી ટર્બો 5 મેક્સ રજૂ કરાશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »