એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં LG, Haier, Voltas, Panasonic, Carrier, Hitachi, Lloyd અને Blue Star સહિતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના વિવિધ એર કંડિશનર્સ ડિસ્કાઉન્ટેડ ભાવે ઓફર કરાયા છે
Photo Credit: Amazon/ Blue Star
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 ડિસ્કાઉન્ટેડ ભાવે બ્લુ સ્ટાર એસી ઓફર કરે છે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 હાલમાં સફળતાથી ચાલી રહ્યું છે. ખરીદદારો તેનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. તેમાં LG, Haier, Voltas, Panasonic, Carrier, Hitachi, Lloyd અને Blue Star સહિતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના વિવિધ એર કંડિશનર્સ ડિસ્કાઉન્ટેડ ભાવે ઓફર કરાયા છે. ભારતના 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ સેલ ઇવેન્ટમાં સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, કેમેરા, વાયરલેસ સ્પીકર્સ, ટ્રુલી વાયરલેસ સ્ટીરિયો (TWS) હેડસેટ્સ અને વેરેબલ્સ જેવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ પર ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. ઓફર 22 જાન્યુઆરી સુધી રહી શકે છે. ઉનાળો આવે તે અગાઉ કિફાયતી ભાવે એરકન્ડીશનર ખરીદવાનો આ મોકો ચૂકવા જેવો નથી. એર કંડિશનર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકોને SBI ક્રેડિટ કાર્ડ ધરાવતા પ્રાઇમ સભ્યો અને નોન-પ્રાઇમ ખરીદદારોને અનુક્રમે 12.5 ટકા અને 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ અપાઈ રહ્યું છે. કાર્ડ ડિસ્કાઉન્ટ ફક્ત પ્રથમ આઠ વ્યવહારો માટે જ મેળવી શકાય છે. આ સાથે વધારાના રૂ. 1,000 સુધીનું બોનસ ડિસ્કાઉન્ટ એકવાર મળી રહ્યું છે.
અમે LG, Haier, Voltas, Panasonic, Carrier, Hitachi, Lloyd અને Blue Star જેવી બ્રાન્ડ્સમાંથી ટન અને ઊર્જા બચત રેટિંગના આધારે એર કંડિશનર્સ પર શ્રેષ્ઠ ડીલ્સ તૈયાર કરી છે, જે તમે એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 દરમ્યાન મેળવી શકો છો.
લિસ્ટેડ કિંમત કરતાં ભાવમાં સીધા ઘટાડા ઉપરાંત ગ્રાહકો સરળ EMI પ્લાન, કેશબેક ઑફર્સ અને એક્સચેન્જ બોનસ પણ પસંદ કરી શકે છે. નીચે આપેલા ભાવોમાં બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે.
| Model | List Price | Sale Price | Buying Link |
|---|---|---|---|
| Daikin 1.5 Ton 3 Star | Rs. 58,400 | Rs. 33,490 | Buy Now |
| Hitachi 1.5 Ton 3 Star | Rs. 60,100 | Rs. 38,400 | Buy Now |
| Carrier 1.5 Ton 5 Star | Rs. 70,100 | Rs. 38,990 | Buy Now |
| Voltas 1.5 Ton 5 Star | Rs. 62,990 | Rs. 36,990 | Buy Now |
| Godrej 1 Ton 3 Star | Rs. 41,900 | Rs. 26,440 | Buy Now |
| Hitachi 2 Ton 3 Star | Rs. 74,050 | Rs. 42,499 | Buy Now |
| LG 1.5 Ton 5 Star | Rs. 85,990 | Rs. 41,989 | Buy Now |
| Panasonic 1.5 Ton 5 Star | Rs. 64,400 | Rs. 39,990 | Buy Now |
| Lloyd 1.5 Ton 5 Star | Rs. 67,990 | Rs. 36,900 | Buy Now |
| Blue Star 1.5 Ton 3 Star | Rs. 59,200 | Rs. 34,490 | Buy Now |
ces_story_below_text
જાહેરાત
જાહેરાત