વર્ચ્યુઅલ RAM સાથે લોન્ચ થશે Tecno Pova 7 Neo 4G
Photo Credit: Tecno
Tecno Pova 6 Neo 4G (ચિત્રમાં) 2024 માં ભારતમાં લોન્ચ થયું ન હતું
Tecno Pova 7 Neo 4G થશે ટૂંક સમયમાં લોન્ચ. જે ફકત ભારતમાં જ નહિ પરંતુ વૈશિવિક બજારોમાં પણ થશે લોન્ચ. માહિતી મુજબ જાણવા મળ્યું છે કે આ Tecno Pova 7 Neo 4G ની ડીઝાઈન જોવા જઈએ તો તે સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં આનું બોક્સ તેમજ તેની કેટલાક ફિચર્સ વિશેની માહિતી સામે આવી છે એ સાથ આ મોડેલ Google Play Console ડેટાબેઝ પર મોડેલ નંબર LJ6 સામે આવ્યો હતો.આ મોડેલનો વરિયન્ટ બેઝ સાથે તેનું 5G મોડેલ એટલે કે Pova 7 5G અને Pova 7 Ultra 5G પણ સાથે જોડાઈ શકે છે તેવી શક્યતાઓ છે.જાણો Tecno Pova 7 Neo 4Gની ડીઝાઈન, ફિચર્સ અને લોન્ચિંગ તારીખ વિશે ,માહિતીમાં લોન્ચિંગ માટેની તારીખ વિશે ની કોઈ માહિતી સામે આવી નથી પણ આશા છે કે તે આ મહિનાના અંત સુધી જાહેર કરવામાં આવશે.
આ મોડેલને સફળ બનાવવામાં માટે કંપનીએ ઘણો ઉમેરો કર્યો છે જેમાં વાયરલ થયેલી તસવીરો પરથી આપડને જાણવા મળે છે કે ફોનની પેનલની ઉપરની બાજુ ડાબી સાઈડ ખૂણામાં ત્રિકોણાકારમાં કેમેરો એટલે કે રીએ કેમેરો જોવા મળે છે અને કેમેરામાં કેમેરા આવે છે એ સાથે તેમાં ફ્લેશ હોય તેવું પણ લાગી થયું છે.
ફોનની ડિસ્પ્લે જોવા જઈએ તો તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચ ફુલ-HD+ ડિસ્પ્લે જોવા મળી શકે છે અને સ્ટોરેજ કેપેસિટી માટે તેમાં 16GB સુધીની RAM જે MediaTek Helio G100 ચિપસેટ દ્વારા સંચાલિત છે તે મળી રહેશે એ સાથે આ મોડેલમાં સ્ટોરેજ કેપેસીટી વધારવા માટે તેમાં "વર્ચ્યુઅલ RAM" નો ઓપ્શન પણ મળી રહેશે જે સ્માર્ટફોનમાં 256GB ઓનબોર્ડ સ્ટોરેજ આપશે એવી આશા છે. આ મોડેલનો રંગ જોવા જઈએ તો તે કાળા રંગમાં જોવવનલી શકે છે એ સાથે તેમાં આ મોડલના બોક્સની તસવીર પર નજરે ચડે છે.
લેટેસ્ટ લેખમાં ઉલ્લેખ થયો છે કે Tecno Pova 7 Neo 4G મોડલ ને Google Play Console લિસ્ટિંગ પર જોવા મળેલ જેનો મોડેલ નંબર LJ6 છે અને સ્ટોરેજ જોવા જઈએ તો તે 8GB RAM ને સપોર્ટ કરે છે જે Android 15 સાથે માર્કેટમાં આવશે તેવી આશા છે.
ફોનના અન્ય ફિચર્સ જોવા જઈએ તો Tecno Pova 7 Neo 4G એ ધૂળ તેમજ સ્પલેશથી સુરક્ષા આપશે જેના માટે IP64 રેટિંગ મળશે એવી અપેક્ષા છે. માહિતી મુજબ એમ પણ જાણવા મળ્યું છે કે આ મોડેલ 45W ના ફાસ્ટ વાયર્ડ ચાર્જીંગ સપોર્ટ સાથે આવશે જેમાં 7,000mAh સુધીની બેટરી ક્ષમતા મળી રહેશે.
જાહેરાત
જાહેરાત
WhatsApp Working on 'Strict Account Settings' Feature to Protect Users From Cyberattacks: Report
Samsung Galaxy XR Headset Will Reportedly Launch in Additional Markets in 2026
Moto G57 Power With 7,000mAh Battery Launched Alongside Moto G57: Price, Specifications