Googleએ એકાઉન્ટ વેરિફિકેશન માટે Selfie Video ફીચર રજૂ કર્યું છે. આ નવા ફીચરની મદદથી પાસવર્ડ ભૂલી જવા પર પણ એકાઉન્ટ રિકવર કરવું સરળ બનશે. શરૂઆતમાં થોડું સેટઅપ કરવું પડશે, ત્યારબાદ ભવિષ્યમાં પાસવર્ડ યાદ ન હોય તો પણ સરળતાથી લોગિન કરી શકાશે.
Samsungએ ભારતમાં પોતાનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 8 લોન્ચ કર્યો છે. આ ફોનની સીધી ટક્કર Motorola Razr Fold અને Google Pixel 10 Pro Fold સાથે જોવા મળી રહી છે.
Google ના આગામી બજેટ સ્માર્ટફોન Pixel 11a વિશે નવી લીક સામે આવી છે . તેમાં Tensor G6 ચિપસેટ , 120Hz ડિસ્પ્લે , 4,870mAh બેટરી અને નવા સેલ્ફી કેમેરા સહિત અનેક ફીચર્સ મળવાની શક્યતા છે . કંપનીએ હજુ તેના લોન્ચ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .
TRAI, Meta અને Google મળીને એવી નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યા છે , જેમાં WhatsApp અને Google Dialer પર કરવામાં આવેલી સ્પામ ફરિયાદો સીધી ટેલિકોમ કંપનીઓ અને TRAI સુધી પહોંચશે . આથી સ્પામ કરનારા નંબર સામે ઝડપથી કાર્યવાહી થઈ શકશે .
Google એ NotebookLM માટે નવી " Short Video Overview " સુવિધા રજૂ કરી છે , જે AI ની મદદથી દસ્તાવેજો , નોંધો અને સંશોધનને માત્ર 60 સેકન્ડમાં વિડીયો સારાંશ તૈયાર કરે છે . આ ફીચર આવતા અઠવાડિયાથી વેબ , Android અને iOS પર ઉપલબ્ધ થશે .
Gmailનું ' Help Me Write ' ફીચર જનરેટિવ AI ની મદદથી ઇમેઇલ લખવાનું વધુ સરળ બનાવે છે . આ સુવિધા નવા ઈમેઈલનો ડ્રાફ્ટ તૈયાર કરવા ઉપરાંત પહેલેથી લખાયેલા ઈમેઈલને વધુ પ્રોફેશનલ , ટૂંકો અથવા સ્પષ્ટ બનાવવામાં પણ મદદ કરે છે .
Sony India એ ભારતમાં નવી પ્રીમિયમ BRAVIA 9 ll અને BRAVIA 7 ll સ્માર્ટ ટીવી સિરીઝ લોન્ચ કરી ચ . બંને મોડલમાં 4K True RGB LED ડિસ્પ્લે , AI આધારિત Cognitive Processor XR , Google TV , Dolby Vision અને અનેક આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે .
Vivo Y05e લોન્ચ પહેલા Google Play Consol , NBTC અને FCC જેવા સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર જોવા મળ્યો છે . લિક્સ મુજબ , સ્માર્ટફોનમાં 5,050mAh બેટરી , Unisoc Tiger T606 પ્રોસેસર , HD + ડિસ્પ્લે , Android 16 અને 15W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ મળી શકે છે .
Google એ Android માટે નવી Google Finance એપ લોન્ચ કરી છે , જેમાં રિયલ - ટાઈમ માર્કેટ ડેટા , AI આધારિત ઇનસાઇટ્સ અને સ્માર્ટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ જેવી સુવિધાઓ મળશે . સાથે જ Google Finance વેબ પ્લેટફોર્મને પણ નવા AI ટૂલ્સ અને માર્કેટ બ્રીફિંગ્સ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે .
જો વારંવાર નાના UPI પેમેન્ટ કરો છો , તો UPI Lite તમારા માટે ઉપયોગી ફીચર બની શકે છે . જાણો UPI Lite શું છે , તેને કેવી રીતે એક્ટિવેટ કરવું અને PIN વગર ઝડપી પેમેન્ટ કરવા માટે તેના મુખ્ય ફાયદા .
Google Pixel 10 હાલમાં Amazon પર ખાસ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . HSBC બેંક ઓફર અને એક્સચેન્જ બોનસ બાદ તેની અસરકારક કિંમત રૂપિયા 60,750 સુધી પહોંચી શકે છે , જે તેને પ્રીમિયમ Android સ્માર્ટફોન સેગમેન્ટમાં આકર્ષક વિકલ્પ બનાવે છે .
Google Pixel 10 5G હાલમાં Vijay Sales પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . ફોન પર રૂપિયા 5,000નો સીધો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે , જયારે HDFC બેંક EMI ઓફર સાથે કુલ બચત રૂપિયા 12,000 સુધી પહોંચી શકે છે .
Amazon પર Google Pixel 7aના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 27,999 થઈ ગઈ છે . HSBC બેંક ઓફર અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સાથે ફોન વધુ ઓછી કિંમતે મળી શકે છે .
Google નો આ લોકપ્રિય Google Pixel 9a સ્માર્ટફોન હાલમાં ફ્લિપકાર્ટ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . બેંક ઓફર્સ અને એક્સચેન્જ ડીલ્સનો લાભ લઈને ગ્રાહકો ફોનને તેની લોન્ચ કિંમત કરતા ઘણા ઓછા ભાવે ખરીદી શકે છે .