ઑનર 400 Lite હવે ઉપલબ્ધ છે – ખાસ છે કેમેરા અને બેટરી
ઑનર 400 Lite હવે વૈશ્વિક માર્કેટમાં લોન્ચ થયું છે. તેમાં ડાયમેન્સિટી 7025 Ultra ચિપસેટ, 108MP રિયર કેમેરા અને એન્ડ્રોઇડ 15 આધારિત MagicOS 9.0 આપવામાં આવ્યું છે. 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે અને 5,230mAh બેટરી પણ તેનું ખાસ ફીચર છે. ઑનર 400 Lite IP65 રેટિંગ અને in-display ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે છે. તેની શરૂઆતિક કિંમત લગભગ ₹25,000 છે.