વિવો V50 હવે ભારતમાં, જાણો કિંમત અને ફીચર્સ!
વિવો V50 હવે ભારતમાં લોન્ચ થયો છે. સ્નેપડ્રેગન 7 Gen 3 SoC, 50MP સેલ્ફી કેમેરા, 50MP પ્રાઇમરી કેમેરા અને 6,000mAh બેટરી જેવી ખાસિયતો ધરાવતા આ ફોનની કિંમત ₹34,999 થી શરૂ થાય છે. 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, Zeiss સાથે ભાગીદારીવાળા કેમેરા ફીચર્સ અને AI આધારિત ટૂલ્સ આ ફોનને વધુ આકર્ષક બનાવે છે. ફ્લિપકાર્ટ, એમેઝોન અને વિવો ઈ -સ્ટોર પર 25 ફેબ્રુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.