ટૂંક સમયમાં અનેક સેટેલાઇટ ઇન્ટરનેટ ને ટક્કર આપશે સ્ટારલિંક

એલોન મસ્કની માલિકી ધરાવતું સેટેલાઇટ ઇન્ટરનેટ થશે લોન્ચ સ્ટારલિંક

ટૂંક સમયમાં અનેક સેટેલાઇટ ઇન્ટરનેટ ને ટક્કર આપશે સ્ટારલિંક

Photo Credit: Starlink

સ્પેસએક્સ એક રીસીવર કીટ ઓફર કરે છે જે દૂરના વિસ્તારોમાં પણ સ્ટારલિંક સેટેલાઇટ કનેક્શનને સક્ષમ બનાવે છે

હાઇલાઇટ્સ
  • એલોન મસ્કની માલિકીની કંપની “સ્ટારલિંક” રોમ પ્લાન પણ ઓફર કરે છે
  • દૂર સુધીના વિસ્તારોમાં ગ્રાહકો હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળી રહે
  • પ્રમોશનલ ઑફર્સના ભાગ રૂપે અમર્યાદિત ડેટાના બંડલિંગ સાથે લોન્ચ થશે સ્ટારલિ
જાહેરાત

ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ રજૂ કરવા માટે સ્ટારલિંક દ્વારા તેના અવરોધો દૂર કરવામાં આવેશે એ સાથે લોન્ચિંગ ની તારીખ માટે તે આવનારા સમયમાં આ યોજનાઓની કિંમત દર મહીને $10 આશરે અંદાજિત ભારતીય કિંમત જોઈએ તો તે 850 જેટલી હોય શકે છે પ્રમોશનલ સ્કીમ હેઠળ તેમાં ગ્રાહકો માટે અમર્યાદિત ડેટા પ્લાન તેમજ એલોન મસ્ક સમર્થિત કંપનીમાં તેના લાભો માટે તેના ખર્ચને સરભર કરવા માટે અને તેના વપરાશકર્તાના આધારને ઝડપથી 10 મિલિયન સુધીનું લક્ષ્ય રાખવામાં આવેલ છે.જાણીએ ભારતમાં સ્ટારલિંકની યોજનાઓ,આ મહિનાની શરૂઆતમાં સ્ટારલિંકને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી સરકાર તરફથી લેટર ઓફ ઈન્ટેન્ટના રૂપમાં મંજૂરી અપાઈ હતી એ સાથે તેને ભારતમાં સેટેલાઇટ માટેની કોમ્યુનિકેશન સેવા તેમજ તે યોજનાને જલ્દી જ શરૂ કરવા માટેની મંજૂરી અપાઈ છે.

ઇકોનોમિકસ ટાઈમ્સના અહેવાલ મુજબ, ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ વધારાની રકમ માટે ભલામણ કરી છે એ સાથે તે દર મહિને શહેરી વપરાશકર્તા તરીકે 500 રહેશે જે સંભવિત રીતે સેટેલાઇટ આધારિત રહેશે અને તેમાં ઈન્ટરનેટ સેવાઓ માટે વાયર્ડ તેમજ વાયરલેસ બ્રોડબેન્ડ કનેક્શન કરતા વધુ રહેશે જેના કારણે ખર્ચો પણ વધી જશે.કુલ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) ના 4 ટકા સુધીની રકમ માટે તેમજ તેના ન્યૂનતમ વાર્ષિક ચાર્જ સાથે ભારતમાં વ્યાપારી સેવાઓ પ્રદાન કરવા માટે 8 ટકા લાઇસન્સિંગ ફી તેમજ સ્પેક્ટ્રમ બ્લોક દીઠ 3,500 સુધીનું રહેશે.

જાણો સ્ટારલિંક અને તેની કિંમત :

ક્યારનો સવાલ થાય કે આ સ્ટારલિંક છે શું તો ચાલો જાણીએ,આ સ્ટારલિંક એ અબજોપતિ એલોન મસ્કની ખાનગી સ્પેસ ધરાવતી કંપની છે જે સ્પેસએક્સ દ્વારા વિકસાવવામાં આવી છે ને તે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરે છે જેનાથી ઉપગ્રહ પર ટેકનોલોજીનો ઉપયોગ કરી દૂર સુધીના વિસ્તારોમાં ગ્રાહકો હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળી રહે છે અને તે ઓછી વિલંબિત બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પણ પૂરું પાડે છે. આ કંપની પૃથ્વીથી 550km ઉપર રહેલા ઉપગ્રહોની મદદ થી તેમની ભ્રમણ કક્ષા જાણવા તેમજ LEO નક્ષત્રના માટે વિશ્વના સૌથી મોટા નેટવર્કની મદદ લે છે.

આ માટે એલોન મસ્કની માલિકીની કંપની રોમ પ્લાન પણ ઓફર કરે છે જેમાં ગ્રાહકો માટે Roam 50 પ્લાન જેની અંદાજિત કિંમત $50 એટલે કે ભારતની અંદાજિત કિંમત રૂ.4200 રહેશે જેમાં ડેટા પેક જોવા જઈએ તો તે અંદાજિત 50GB સુધીનું રહેશે અને રોમનો પ્લાન પસંદગી માટે સ્ટાર લિંકની મીની કીટ $299 માં મળી રહેશે જેની ભારતીય અંદાજિત કિંમત ₹25400 રહેશે.

યુ એસમાં સ્ટારલિંક એ સેટેલાઇટ આધારિત ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે રેસીડેન્સીઅલ લાઈટ પ્લાન માટે દર મહિને $80 અંદાજિત ભારતીય કિંમત ₹6800 છે જે અમર્યાદિત ડેટા પ્રદાન કરે છે એ સાથે વપરાશકર્તા માટે વધારાની સ્ટારલિંક સ્ટાન્ડર્ડ કીટ ખરીદી શકશે જેનો ચાર્જ $349 રહેશે જેની ભારતની અંદાજિત કિંમત ₹29700 રહેશે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »