Amazon Great Freedom Saleમાં Googleનું Google Pixel 6a ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે
Photo Credit: Google
Google Pixel 6aમાં 6.1 ઇંચની Full HD+ OLED ડિસ્પ્લે
Amazon Great Freedom Saleમાં Googleનું Google Pixel 6a ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે . જો તમે નવો પિક્સલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ડીલ તમારે માટે બહુ ફાયદાકારક સાબિત થશે . Pixel 6a માં 12.2 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે .Google Pixel 6aમાં 6.1 ઇંચની Full HD+ OLED ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં 4,410mAhની બેટરી આપવામાં આવી છે . તો ચાલો તો જાણીએ Google Pixel 6a પર મળવા વાળી ડીલથી લઈને ઓફર અને કિંમત વિશે .
Google Pixel 6a નું 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 22,999માં લિસ્ટ કરવામાં આવ્યો છે જયારે આ સ્માર્ટફોન જુલાઈ 2022 માં રૂપિયા 43,999 માં લોન્ચ થયો હતો . બેંક ઓફરમાં Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર રૂપિયા 689 કેશબેક પણ મળશે , જેના પછી તેની અસરકારક કિંમત રૂપિયા 22,310 સુધી થઈ જશે . Google Pixel 6a ફોન તેની લોન્ચ કિંમત કરતા લગભગ રૂપિયા 21,000 સસ્તું મળી રહ્યું છે .
Google Pixel 6a માં 6.1 ઇંચની Full HD+ OLED ડિસ્પ્લે મળે છે , જેમાં 1080x 2400 પિક્સલ રિઝોલ્યુશન અને 60Hz રિફ્રેશ રેટ મળે છે . આ સ્માર્ટફોનમાં Google Tensor પ્રોસેસર આપવામાં આવ્યો છે અને સ્માર્ટફોનમાં 4,410mAh ની બેટરી પણ આપવામાં આવી છે .
કેમેરા સેટઅપની વાત કરીએ તો Google Pixel 6a ના રિયરમાં f /1.7 અપર્ચરના સાથે 12 મેગાપિક્સલનો બીજો કેમેરા પણ આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે f /2.0 અપર્ચર સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features