Amazon સેલમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાની તક , Xiaomi 17T અને Galaxy S25 5G પર ભારે ઓફર્સ

સેલમાં HDFC Bankના કાર્ડ હોલ્ડરને 10 ટકા સુધીનો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . Amazon Pay ICICI Bank Credit Card થી ખરીદી કરવા પર ગ્રાહકોને 5 ટકા સુધીનો કેશબેક પણ મળશે

Amazon સેલમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાની તક , Xiaomi 17T અને Galaxy S25 5G પર ભારે ઓફર્સ

Photo Credit: Xiaomi

સેલમાં ગ્રાહકો માટે બેંક ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા ફાયદાઓ પણ મળી રહ્યા છે

હાઇલાઇટ્સ
  • HDFC Bankના કાર્ડ હોલ્ડરને 10 ટકા સુધીનો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
  • Amazon Great Freedom Saleમાં Xiaomi 17T અને Galaxy S25 5G પર ડિસ્કાઉન્ટ ,
  • Amazon Pay ICICI Bank Credit Card થી ખરીદી કરવા પર ગ્રાહકોને 5 ટકા સુધીનો
જાહેરાત

ઈ - કોમર્સ પ્લેટફોર્મ Amazon Great Freedom Sale ચાલી રહ્યું છે . આ સેલમાં સ્માર્ટફોન , લેપટોપ , ઇલેક્ટ્રોનિક્સ અને બીજા ઘણા એપ્લાયન્સિસમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે . આ સેલમાં ગ્રાહકો માટે બેંક ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા ફાયદાઓ પણ મળી રહ્યા છે . જો તમે પ્રીમિયમ સેગમેન્ટમાં નવો સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સેલ તમારા માટે એક સારો મોકો લઈને આવી છે .

Amazonની સેલમાં Xiaomi 17Tને રૂપિયા 84,990 ની લિસ્ટેડ કિંમતના બદલે 64,999 રૂપિયામાં ખરીદી શકાય છે . તાજેતરમાં Xiaomi 17Tને  ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે . આ સ્માર્ટફોનમાં 6.9 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે . સાથે જ 6500mAhની બેટરી પણ આપવામાં આવી છે . આ સેલમાં Samsung Galaxy S25 5Gને રૂપિયા 80,999ની કિંમતના બદલે રૂપિયા 59,999 માં ઉપલબ્ધ કરાયો છે . Samsung Galaxy S25 5Gમાં 6.2 ઇંચની Full HD+ Dynamic AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે . આ સ્માર્ટફોનમાં રિયર કેમેરામાં  50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યા છે . Samsung Galaxy S25 5Gમાં 4,000mAhની બેટરી આપવામાં આવી છે .

આ સેલમાં HDFC Bankના કાર્ડ હોલ્ડરને 10 ટકા સુધીનો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે .  Amazon Pay ICICI Bank Credit Card થી ખરીદી કરવા પર ગ્રાહકોને 5 ટકા સુધીનો કેશબેક પણ મળશે . આનાથી પહેલા પણ અમે તમને આ સેલના બીજા ગેજેટ્સ વિશે પણ જાણકારી આપી છે .

Model Original Price Sale Price
OnePlus 15R Rs. 61,999 Rs. 56,999
iQOO 15R Rs. 56,999 Rs. 49,999
Xiaomi 17T Rs. 84,990 Rs. 64,999
Google Pixel 10 Rs.79,999 Rs. 66,800
Oppo Reno 16 5G Rs. 89,999 Rs. 60,999
Samsung Galaxy S25 5G Rs. 80,999 Rs. 59,999
Motorola Edge 70 Max 5G Rs. 94,999 Rs. 58,996 
Vivo V70 5G Rs. 65,999 Rs. 59,999

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Amazon સેલમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાની તક , Xiaomi 17T અને Galaxy S25 5G પર ભારે ઓફર્સ
  2. AI ફિચર્સવાળા OLED TV ખરીદવાની તક ! Amazon સેલમાં લાખો રૂપિયાની બચત
  3. Google Pixel 6a સસ્તામાં ખરીદવાની તક , Amazon સેલમાં જંગી ઓફર સાથે ઉપલબ્ધ
  4. Moto G Max લોન્ચ ડેટ કન્ફ્રર્મ! Snapdragon 6s Gen 4, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ મળશે
  5. લોન્ચ પહેલા Motorola Edge 70 Neoની ડિઝાઈન આવી સામે , ચાર કલરમાં જોવા મળશે ફોન
  6. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  7. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  8. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  9. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  10. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »