સ્વતંત્રતા દિવસના અવસર પર Flipkartએ તેની Freedom Sale શરૂ કરી છે
Photo Credit: Samsung
Samsung Galaxy A36 5Gમાં 50MP મુખ્ય કેમેરા આપવામાં આવ્યા છે .
સ્વતંત્રતા દિવસના અવસર પર Flipkartએ તેની Freedom Sale શરૂ કરી છે . આ સેલમાં સ્માર્ટફોન , ટીવી , લેપટોપ , ઈયરબડ્સ , ટેબ્લેટ અને સ્માર્ટવોચ સહિત અનેક પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે . જો તમે રૂપિયા 30,000 સુધીના બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારી તક બની શકે છે . ચાલો જાણીએ ક્યાં ફોન પર કેટલી ઓફર મળી રહી છે .
Poco M8 Power 5G :
Poco M8 Power 5Gનું 6GB + 128GB વેરિઅન્ટ Flipkart પર રૂપિયા 24,999માં ઉપલબ્ધ છે . જો તમે Flipkart Axis Bank Creditથી ચુકવણી કરો છો , તો રૂપિયા 1,250નું ડિસ્કાઉન્ટ મળશે . ત્યારબાદ તેની અસરકારક કિંમત રૂપિયા 23,749 થઈ જશે . ઉપરાંત જૂનો ફોન એક્સચેન્જ કરવા પર રૂપિયા 22,900 સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે . જોકે તેની કિંમત તમારા ફોનની હાલની સ્થિતિ અને મોડેલ પર આધાર રાખશે .
Realme P4 Pro 5G :
Realme P4 Pro 5Gનું 8GB + 128GB વેરિઅન્ટ રૂપિયા 28,999માં લિસ્ટ છે . SBI Credit Card થી પેમેન્ટ કરવા પર રૂપિયા 1,250નું ડિસ્કાઉન્ટ મળે છે , જેના પછી તેની અસરકારક કિંમત રૂપિયા 27,749 થઈ જાય છે . આ ફોનમાં Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર , 7000mAh બેટરી , 50MP રિયર કેમેરા અને 50MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે .
Redmi Note 15 SE 5G :
Redmi Note 15 SE 5Gનું 6GB + 128GB વેરિઅન્ટ રૂપિયા 23,999માં ઉપલબ્ધ છે . SBI ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરવાથી રૂપિયા 1,575નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે . આ ફોનમાં Snapdragon 6 Gen 3 ચિપસેટ , 50MP મુખ્ય કેમેરા અને 20MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે .
Samsung Galaxy A36 5G :
Samsung Galaxy A36 5Gનું 8GB + 128GB વેરિઅન્ટ રૂપિયા 26,999માં મળી રહ્યું છે . SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર રૂપિયા 1,825નું ડિસ્કાઉન્ટ મળે છે . આ ફોનમાં Snapdragon 6 Gen 3 પ્રોસેસર, 50MP મુખ્ય કેમેરા અને 12MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે .
Vivo T5x 5G :
Vivo T5x 5Gનું 8GB + 129GB વેરિઅન્ટ રૂપિયા 27,999માં ઉપલબ્ધ છે . SBI ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર રૂપિયા 2,100નું ડિસ્કાઉન્ટ મળે છે . આ ફોનમાં 6.76 ઇંચ ડિસ્પ્લે , MediaTek Dimensity 7400 પ્રોસેસર , 50MP મુખ્ય કેમેરા અને 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે .
જાહેરાત
જાહેરાત
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands
Samsung Galaxy S26 FE Design Revealed in Fresh Leak Ahead of Launch