ગોળાકાર ખૂણા અને ફ્લેટ ડિસ્પ્લે માં જોવા મળશે Oppo K13x 5G
Photo Credit: Oppo
Oppo K13 5G (ચિત્રમાં) ની કિંમત 8GB + 128GB વિકલ્પ માટે રૂ. 17,999 હતી
ભારતમાં ટુંક સમયમાં લોન્ચ થશે Oppo K13x 5G. લોન્ચિંગ માટેની તારીખ અંગે કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આ મોડેલ ટુંક સમયમાં ફ્લિપકાર્ટ તેમજ અન્ય વેબસાઇટ્સ પર ખરીદી માટે ટુંક સમય માં ઉપલબ્ધ થશે. કંપનીએ ડીઝાઈન અંગે પણ કોઈ જાહેરાત કરી નથી પણ એક લેખમાં જોવા મળેલ રિટેલ બોક્સ પરથી આપણને ડીઝાઈન અંગે તેમજ કિંમત અંગે અંદાજિત માહિતી પ્રાપ્ત થઈ શે છે એ સાથે આ Oppo K13x 5G સ્ટાન્ડર્ડ K13 5G મોડેલમાં જોડાશે એવી આશા છે.જાણો Oppo K13x 5G ની કિંમત અને તેના ફિચર્સ ,Oppo K13x 5G ની અંદાજિત કિંમત એક માહિતી મુજબ જાણવા મળી છે તે પરથી ભારતમાં તેની કિંમત રૂ.15,999 થી ઓછી હોય શકે છે જેમાં RAM અને સ્ટોરેજ વિશે કંઈ માહિતી રજૂ કરાઈ નથી.આ મોડેલમાં Oppo K13x 5G માં MediaTek Dimensity 6300 SoC જોવા મળે છે એ સાથે તેમાં બેટરી ક્ષમતા 6,000mAh સુધીની મળી રહેશે અને ફાસ્ટ ચાર્જીંગ માટે 45W નો ફાસ્ટ ચાર્જીંગ કેબલ પણ મળી રહેશે.
ફોનના પાછળના ભાગમાં 2-MP નું સેકન્ડરી સેન્સર તેમજ 50-MP સેન્સર પણ મળી રહેશે અને આ મોડેલમાં સેલ્ફી તેમજ વીડિયો કોલ માટે ફ્રંટમાં 8-MPનો સ્નેપર મળી રહેશે.
અગાઉ લોન્ચ થયેલ મોડેલ Oppo K13 5G 8GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂ.17,999 જ્યારે 8GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂ.19,999 છે. અને બીજું મોડેલ એટલે કે Oppo K12x 5G જેમાં સ્ટોરેજ કેપેસીટી અને કિંમત અનુક્રમે 6GB + 128GB અને 8GB + 256GB વેરિઅન્ટ માટે અનુક્રમે રૂ.12,999 અને રૂ.15,999 માં લોન્ચ કરવામાં આવ્યા હતા. આને ભારતમાં એપ્રિલ મહિનામાં સ્નેપડ્રેગન 6 Gen 4 SoC અને 7,000mAh ની બેટરી કેપેસિટી સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.
આગળ જણાવેલ મોડેલ એટલેકે Oppo K13x 5G ના બોક્સની છબી પણ સામે આવી રહી છે આ મોડેલની ડિસ્પ્લે પણ ડીઝાઈન બોક્સ આપણને નજરે ચડે છે એ સાથે તેમાં ગોળાકાર ખૂણા અને ફ્લેટ ડિસ્પ્લે પણ જોઈ શકાય છે. એ સાથે તેમાં ટિઝર નજરે પડે છે જેમાં આગળના ફોન અંગેની માહિતી પ્રદાન કરે છે.
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
Xiaomi 18 Worldwide Debut Inches Closer Following First Major Regulatory Move
Google May Soon Give Android Users More Control Over Advanced Protection Features; Suggests APK Teardown