Samsung Galaxy S24 Ultra 5G શક્તિશાળી પ્રદર્શન અને ગેમ રમવા માટે ઉમદા સ્માર્ટફોન હાલમાં ફ્લિપકાર્ટ પર ઘણાં ઓછા ભાવે મળી રહ્યો છે. આ ડિવાઇઝ 17 જાન્યુઆરી 2024 ના રોજ રૂ. 1,29,999 માં લોન્ચ કરાયો હતો. હાલમાં તે કોઈપણ ઓફર વગર રૂ. 99,000 માં લિસ્ટેડ છે.
फ्लिपकार्ट बाय बाय २०२५ सेल १० डिसेंबर रोजी संपेल
Samsung Galaxy S24 Ultra 5G શક્તિશાળી પ્રદર્શન અને ગેમ રમવા માટે ઉમદા સ્માર્ટફોન હાલમાં ફ્લિપકાર્ટ પર ઘણાં ઓછા ભાવે મળી રહ્યો છે. આ ડિવાઇઝ 17 જાન્યુઆરી 2024 ના રોજ રૂ. 1,29,999 માં લોન્ચ કરાયો હતો. હાલમાં તે કોઈપણ ઓફર વગર રૂ. 99,000 માં લિસ્ટેડ છે. જો તમે તમારા ફોનને અપગ્રેડ કરવા માંગતા હોય તો આ ડિલ અંગેની વિગતો આપવામાં આવી છે તે ચોક્કસ તપાસવી જોઈએ.
Samsung Galaxy S24 Ultra 5G ફ્લિપકાર્ટ પર હાલમાં રૂ. 98,500 માં લિસ્ટેડ છે, જે તેની સામાન્ય રૂ. 1,19,900 ની કિંમતથી ઓછી છે. આ ડીલ ફક્ત ટાઇટેનિયમ ગ્રે વેરિઅન્ટ માટે જ ઉપલબ્ધ છે. વધુમાં, ખરીદદારો SBI અથવા Axis Flipkart બેંક કાર્ડનો ઉપયોગ કરી કિંમતમાં રૂ. 4,000 નો ઘટાડો મેળવી શકે છે. ઓફર હેઠળ મહિને રૂ. 3,463 થી શરૂ થતા EMI વિકલ્પો પણ પસંદ કરી શકાશે. તમે તમારા જૂના ડિવાઇસને એક્સચેન્જ પણ કરી શકો છો. જે તેની બ્રાન્ડ અને સ્થતિને આધારે મળશે. એક્સચેન્જ હેઠળ રૂ. 59,550 સુધીની કિંમત મળી શકે છે. ગ્રાહકો વધારાની ફી ચૂકવીને વિસ્તૃત વોરંટી અને અન્ય એડ-ઓન પણ ખરીદી શકે છે.
સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા 6.8-ઇંચ ડાયનેમિક LTPO AMOLED 2X સાથે 120Hz રિફ્રેશ રેટ અને ગોરિલા આર્મર પ્રોટેક્શન સાથે આવે છે. તે ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3 દ્વારા સંચાલિત છે અને 12GB રેમ અને 1TB સુધી સ્ટોરેજ સાથે ઓફર કરવામાં આવે છે. તે 5000mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તે Android 14 આધારિત One UI 8 પર ચાલે છે.
તેમાં, 200MP મુખ્ય કેમેરા, 50MP પેરિસ્કોપ ટેલિફોટો (5x ઓપ્ટિકલ ઝૂમ, OIS), 10MP ટેલિફોટો (3x ઓપ્ટિકલ ઝૂમ, OIS), અને 12MP અલ્ટ્રાવાઇડ સેન્સર ઓફર કરે છે. સેલ્ફી માટે, ઉપકરણ 12MP ફ્રન્ટ કેમેરા આપે છે.તેની સાઇઝ 162.30 x 79.00 x 8.60 mm છે અને તેનું વજન
232 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત