SBI અથવા ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર રૂ. 4,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ પર હાલમાં Vivo T4 Ultra માં ઓફર ચાલી રહી છે. આ ઓફરને પગલે Vivo T4 Ultra ફ્લેટ રૂ. 2,000ના ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ છે. આ ડિવાઇઝ રૂ. 37,999 ની કિંમતે લોન્ચ કરાયો હતો. તેમાં અન્ય બેંક ઑફર્સ પણ છે જે કિંમતમાં વધુ ઘટાડો કરે છે.

SBI અથવા ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર રૂ. 4,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ

Photo Credit: Vivo

Vivo T4 Ultra ला 3x ऑप्टिकल झूमसह 50-मेगापिक्सेल पेरिस्कोप टेलिफोटो कॅमेरा मिळतो

હાઇલાઇટ્સ
  • Vivo T4 Ultra એન્ડ્રોઇડ 15 આધારિત ફનટચ OS 15 પર ચાલે છે
  • Vivo T4 Ultra માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ AMOLED ડિસ્પ્લે
  • આ ડિવાઇસ 4nm MediaTek Dimensity 9300+ દ્વારા સંચાલિત
જાહેરાત

ફ્લિપકાર્ટ પર હાલમાં Vivo T4 Ultra માં ઓફર ચાલી રહી છે. આ ઓફરને પગલે Vivo T4 Ultra ફ્લેટ રૂ. 2,000 ના ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ છે. જો તમે તમારો ફોન બદલવા ઈચ્છતા હોય અથવા તો અપગ્રેડ કરવા માંગતા હોય તો એક સોનેરી તક છે. આ ડિવાઇઝ રૂ. 37,999 ની કિંમતે લોન્ચ કરાયો હતો. તેમાં અન્ય બેંક ઑફર્સ પણ છે જે કિંમતમાં વધુ ઘટાડો કરે છે.

Vivo T4 Ultra સ્માર્ટફોનમાં ફ્લિપકાર્ટ દ્વારા EMI વિકલ્પો અને એક્સચેન્જ ઑફર્સ પણ રજૂ કરાઈ છે. Vivo T4 Ultra એક શાનદાર સ્માર્ટફોન છે જે AMOLED ડિસ્પ્લે, શક્તિશાળી ડાયમેન્સિટી પ્રોસેસર, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને અપગ્રેડેડ કેમેરા સાથે આવે છે.

Vivo T4 Ultra ફ્લિપકાર્ટ ડિલ

Vivo T4 Ultra રૂ. 37,999 માં લોન્ચ કરાયેલ આ ડિવાઇસમાં રૂ. 2000 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેનાથી કિંમત ઘટીને રૂ. 35,999 થાય છે. આ ઉપરાંત તેમાં, SBI અથવા ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 4,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત તેમાં, રૂ. 4,000 પ્રતિ માસથી શરૂ થતા નો કોસ્ટ EMI વિકલ્પો પણ ઓફર કરી રહી છે.

તેમાં, એક્સચેન્જ ઓફર પણ લાગુ કરી ભાવમાં વધુ ઘટાડો શક્ય છે. જૂના ડિવાઇસમાં રૂ. 29,650 સુધીની એક્સચેન્જ વેલ્યુ મળી શકશે. જોકે, આખરી રકમ જૂના ડિવાઇસના બ્રાન્ડ, મોડેલ અને કાર્યકારી સ્થિતિ પર આધારિત રહેશે.

Vivo T4 Ultra ના સ્પેસિફિકેશન્સ

Vivo T4 Ultra માં 6.67-ઇંચ AMOLED છે જે 120Hz સુધીના રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ડિવાઇસ 4nm MediaTek Dimensity 9300+ દ્વારા સંચાલિત છે, જે 12GB સુધી LPDDR5 RAM અને 512GB UFS 3.1 સ્ટોરેજ સાથે આવે છે.

સ્માર્ટફોનમાં 5500mAh સિંગલ-સેલ બેટરી છે અને તે 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ઉપરાંત તે રિવર્સ ચાર્જિંગને સપોર્ટ પણ આપે છે.

Vivo T4 Ultra માં એન્ડ્રોઇડ 15 આધારિત ફનટચ OS 15 સાથે આવે છે. તેમાં કેમેરા જોઈએ તો, 50MP OIS મુખ્ય કેમેરા, 50MP Sony IMX 882 પેરિસ્કોપ અને 8MP અલ્ટ્રાવાઇડ શૂટર છે. તેમાં, 4K અને EIS સાથે 32MP સેલ્ફી કેમેરા છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo લાવી રહ્યું છે નવી Find X9 સિરીઝ : પ્રીમિયમ ડિઝાઇન અને શક્તિશાળી કેમેરા સાથે
  2. હવે Gemini બનશે વધુ સ્માર્ટ : Google લાવ્યો પર્સનલ ડેટા આધારિત AI જવાબો
  3. ક્રોમમાં નવી ' Skills ' ફીચર : Gemini AI હવે પ્રીસેટ કમાન્ડ્સ સાથે વધુ સ્માર્ટ
  4. OnePlus Ace 6 Ultra લોન્ચ પહેલા ટીઝ : ગેમિંગ ફોક્સ સાથે 165Hz ડિસ્પ્લે
  5. ફ્લિપકાર્ટ માઈક્રોસાઇટ લાઈવ : નવો મોટોરોલા ફોન એપ્રિલ લોન્ચ તરફ સંકેત
  6. Xiaomi ની નવી Mini LED 4K સ્માર્ટ ટીવી સિરીઝ ભારતમાં ડેબ્યુ માટે તૈયાર
  7. અપગ્રેડેડ ડિસ્પ્લે અને પરફોર્મન્સ સાથે Lumio Vision 9 (2026) આવી રહ્યું છે
  8. Apple iPhone 18 Pro સિરીઝમાં લાવશે નવો લાલ શેડ અને મિની ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઈન
  9. Netflix પર આવી રહ્યું છે 'યુથ ' : ટીનએજ જીવનની ભાવનાત્મક સફર હવે ઘરે બેઠા જુઓ
  10. Redmi A7 Pro 5G Unisoc પ્રોસેસર અને 32MP કેમેરા સાથે બજેટ કિંમતે લોન્ચ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »