Samsung Galaxy S27 સિરીઝમાં Pro મોડલ ઉમેરવાની તૈયારીમાં

Samsung Galaxy S26 સિરીઝમાં ત્રણ મોડલ આવે છે જે Galaxy S26, Galaxy S26 + અને Galaxy S26 Ultra છે

Samsung Galaxy S27 સિરીઝમાં Pro મોડલ ઉમેરવાની તૈયારીમાં

Photo Credit: Gadget 360

Samsung Galaxy S26 Ultraમાં ક્વાડ રિયર કેમેરા યુનિટ છે .

હાઇલાઇટ્સ
  • સ્પેસિફિકેશન Ultra જેવા જ હોઈ શકે છે , પરંતુ તેમાં S Pen સપોર્ટ નહિ મળે
  • amsung તેની નવી પ્રાઈવસી ડિસ્પ્લે ટેક્નોલોજીને વધુ મોડલ્સમાં લાવવાની તૈયા
  • પલ્સ અને અલ્ટ્રા વચ્ચે નવી એન્ટ્રી
જાહેરાત

Samsung એ આ વર્ષની શરૂઆતમાં Galaxy Unpacked 2026 દરમિયાન Samsung Galaxy S26, Samsung Galaxy S26+ અને Samsung Galaxy S26 Ultra જેવા મોડેલ્સ સામેલ છે . પહેલા એવી ચર્ચા હતી કે પલ્સ મોડેલને બદલે પ્રો વર્ઝન  આવશે , પરંતુ કંપનીએ તે પ્લાન રદ કર્યો હતો . હવે નવી માહિતી મુજબ  આવતી સાલે આવનારી Samsung Galaxy S27 series માં Pro મોડલ જોવા મળી શકે છે . નવી રિપોર્ટ્સ મુજબ , Galaxy S27  સિરીઝમાં S27 , S27+, S27 Ultra સાથે એક નવું Samsung Galaxy S27 Pro ઉમેરાઈ શકે છે . આ Pro મોડલ S27+ અને  S27 Ultra વચ્ચે સ્થાન મેળવશે . એટલે કે પ્રીમિયમ ફીચર્સ સાથે વધુ એક વિકલ્પ મળશે .

Galaxy S27 Pro : પલ્સ અને અલ્ટ્રા વચ્ચે નવી એન્ટ્રી 

સ્પેસિફિકેશન:

લીક અનુસાર , Galaxy S27 Pro ના સ્પેસિફિકેશન Ultra જેવા જ હોઈ શકે છે , પરંતુ તેમાં S Pen સપોર્ટ નહિ મળે . કંપનીનો ફોક્સ હવે S સિરીઝમાં વધુ હાઈ એન્ડ મોડલ ઉમેરવાનો છે , જેથી યુઝર્સને ટોપ સેગમેન્ટમાં વધુ પસંદગી મળી શકશે .

ડિસ્પ્લે:

આની સાથે જ Samsung તેની નવી પ્રાઈવસી ડિસ્પ્લે ટેક્નોલોજીને વધુ મોડલ્સમાં લાવવાની તૈયારીમાં છે . આ ફીચર સૌપ્રથમ Samsung Galaxy S26 Ultra માં જોવા મળ્યું હતું . જેમાં ખાસ LED ટેક્નોલોજીથી સ્ક્રીન પ્રાઈવસી વધારવામાં આવે છે .

Samsung Galaxy S26 Ultra  ભારતમાં  કિંમત:

હાલમાં Samsung Galaxy S26 Ultra ની ભારતમાં શરૂઆતની કિંમત રૂપિયા 1,39,999 છે . આ ફોનમાં 6.9 ઇંચ ડાયનામિક AMOLED 2x ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ અને  Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવ્યો છે , Samsung Galaxy S26 Ultra માં ક્વાડ રિયર કેમેરા યુનિટ છે ,સાથે જ 5,000mAh બેટરી પણ મળે છે .

કુલ મળીને Samsung હવે  Galaxy S27 સિરીઝ સાથે વધુ પ્રીમિયમ વિકલ્પો અને નવી ટેક્નોલોજી દ્રારા માર્કેટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાની તૈયારીમાં છે . Samsung Galaxy S26 સિરીઝમાં ત્રણ મોડલ આવે છે જે  Galaxy S26,  Galaxy S26 + અને  Galaxy S26 Ultra છે 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો
  2. મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત
  3. Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ
  4. Facebook , Instagram અને TikTok પર સગીરો માટે કડક નિયમો , મલેશિયામાં ઉંમર ચકાસણી ફરજિયાત
  5. Huawei Nova 16 ચીનમાં રજૂ , Kirin 9010S ચિપસેટ અને 120Hz OLED ડિસ્પ્લેથી સજ્જ
  6. 128GB મેમરી અને 1 પેટાફ્લોપ AI કમ્પ્યુટર સાથે આવ્યું Microsoft Surface Laptop Ultra
  7. રૂપિયા 15,000ની અંદર કયો 5G સ્માર્ટફોન ખરીદવો ? Moto G37 , Oppo A6c અને Samsung Galaxy M17 5G ની સરખામણી
  8. 50MP ટ્રિપલ કેમેરા અને Snapdragon 8s Gen 4 સાથે Nothing Phone 3 થયો સસ્તો
  9. નાના ડાયનેમિક આઇલેન્ડ અને A20 ચિપ સાથે આવી શકે છે iPhone 18 Pro
  10. કર્વ્ડ AMOLED ડિસ્પ્લે અને 5000mAh બેટરી સાથે Vivo Y200 Pro 5G થયો વધુ સસ્તો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »