Samsung Galaxy S27 Ultra ને Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ મળી શકે છે
Samsung Galaxy S26 Ultra IP68 રેટેડ S penને સપોર્ટ કરે છે .
Samsung પોતાના આગામી ફ્લેગશિપ Galaxy S27 Ultraમાં S pen માટેની ડિજિટાઇઝર જળવી રાખવાનો નિર્ણય લીધો છે . પહેલા એવી યોજના હતી કે આ ડિવાઇસને પાતળું બનાવવા માટે આ ડિજિટાઇઝર ને હટાવવામાં આવશે , પરંતુ હવે કંપની યુઝરના એક્સપિરિયન્સ અને મુખ્ય ફીચર્સને વધુ મહત્વ આપ્યું છે . ડિજિટાઇઝર એ એક પાતળો (લગભગ 0.3mm ) ભાગ છે જે EMR (Electromagnetic Resonance ) ટેક્નોલોજી દ્રારા S pen ને સ્ક્રીન પર કામ કરવા માટે મદદ કરે છે . આ ટેક્નોલોજીનો મોટો ફાયદો એ છે કે S pen બેટરી વગર પણ કામ કરી શકે છે . આનાથી ફોનની જાડાઈ થોડી વધે છે .
સેમસંગ આ ડિજિટાઇઝર દૂર કરવા માટે બીજા વિકલ્પો પણ જોયા હતા , જેમ કે AES (Active Electrostatic ) ટેક્નોલોજી , જેમાં સ્ટાઇલ્સમાં બેટરી જરૂરી હોય છે . કંપનીએ હાઇબ્રિડ સોલ્યુશન પર પણ વિચાર કર્યો હતો , પરંતુ અંતે હાલની સિસ્ટમને જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે . પહેલા એવી યોજના હતી કે આ ડિવાઇસને પાતળું બનાવવા માટે આ ડિજિટાઇઝર ને હટાવવામાં આવશે , પરંતુ હવે કંપની યુઝરના એક્સપિરિયન્સ અને મુખ્ય ફીચર્સને વધુ મહત્વ આપ્યું છે . ડિજિટાઇઝર એ એક પાતળો (લગભગ 0.3mm ) ભાગ છે જે EMR (Electromagnetic Resonance ) ટેક્નોલોજી દ્રારા S pen ને સ્ક્રીન પર કામ કરવા માટે મદદ કરે છે . આ ટેક્નોલોજીનો મોટો ફાયદો એ છે કે S pen બેટરી વગર પણ કામ કરી શકે છે . આનાથી ફોનની જાડાઈ થોડી વધે છે .
સેમસંગ આ ડિજિટાઇઝર દૂર કરવા માટે બીજા વિકલ્પો પણ જોયા હતા , જેમ કે AES (Active Electrostatic ) ટેક્નોલોજી , જેમાં સ્ટાઇલ્સમાં બેટરી જરૂરી હોય છે . કંપનીએ હાઇબ્રિડ સોલ્યુશન પર પણ વિચાર કર્યો હતો , પરંતુ અંતે હાલની સિસ્ટમને જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે .
સેમસંગની Ultra સિરીઝમાં S Pen એક મુખ્ય ફીચર માનવામાં આવે છે , જયારે Galaxy Z Fold 7 માં ડિજિટાઇઝર દૂર કરીને સ્ટાઇલ્સ સપોર્ટ ઘટાડવામાં આવ્યો હતો , ત્યારે S27 Ultra માં આ ફીચર પહેલાની જેમ જ રહેશે .
નવા અહેવાલોની મુજબ , હાલમાં લોન્ચ થયેલા પાતળા સ્માર્ટફોન જેમ કે Galaxy S25 Edge અને iPhone Air ને ખાસ અભિપ્રાયો મળ્યા નથી . તેથી હવે સેમસંગ ફક્ત તેના ડિઝાઇન જ નહિ પરંતુ તેના ફીચર્સ ને વધુ સુધારવા પર ધ્યાન આપે છે .
આવનારા સમયમાં , મેગ્નેટિક એક્સેસરીઝ અને MagSafe અથવા Qi2 જેવા વાયરલેસ ચાર્જિંગ સ્ટાન્ડર્ડ્સ પણ ડિઝાઇન પર અસર કરી શકે છે , કારણ કે આ ટેક્નોલોજી ડિજિટાઇઝરના મેગ્નેટિક ફીલ્ડ સાથે સામે આવી શકે છે . એટલે ભવિષ્યમાં સેમસંગને નવી ડિઝાઇન અપનાવવી પડી શકે છે .
લીક્સ મુજબ , Galaxy S27 Ultra માં કસ્ટમ Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ મળી શકે છે જયારે S27 અને S27+ મોડેલ્સમાં Exynos 2600 પ્રોસેસર આવવાની શક્યતા છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy A57 5G, Galaxy A37 5G With Triple Rear Cameras, 5,000mAh Batteries Announced: Price, Specifications