ભારતમાં ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયાના ઈ સ્ટોર અને પસંદગીના ઓફલાઈન રિટેઇલ સ્ટોરમાં મળશે

Vivo T4 Lite 5G ભારતમાં 6nm octa-core MediaTek Dimensity 6300 chipset અને 6,000mAh બેટરી સાથે લોન્ચ કરાયો છે.

ભારતમાં ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયાના ઈ સ્ટોર અને પસંદગીના ઓફલાઈન રિટેઇલ સ્ટોરમાં મળશે

Photo Credit: Vivo

Vivo T4 Lite 5G પ્રિઝમ બ્લુ અને ટાઇટેનિયમ ગોલ્ડ શેડ્સમાં આવે છે

હાઇલાઇટ્સ
  • Vivo T4 Lite 5G ભારતમાં લોન્ચ; 50MP કેમેરા, Dimensity 6300, 6,000mAh બેટર
  • Vivo T4 Lite 5G Android 15-based FuntouchOS 15 ઓપરેટિંગ સિસ્ટમ છે જેના
  • Vivo T4 Lite 5Gમાં 256GB સ્ટોરેજ અને 2TB microSD સપોર્ટ
જાહેરાત

Vivo T4 Lite 5G ભારતમાં લોન્ચ કરાયો છે. આ ફોન 50-megapixel ડ્યુઅલ રેર કેમેરા યુનિટ અને 5-megapixel selfie shooter, 6nm octa-core MediaTek Dimensity 6300 chipset અને 6,000mAh બેટરી ધરાવે છે. તેની ધૂળ અને પાણી સામે રક્ષણની ક્ષમતા રેટિંગ IP64 છે. આ ઉપરાંત તેમાં SGS 5-Star (પડવા સામે રક્ષણ )અને MIL-STD-810H military-grade durability certificationsના ફીચર્સ છે. દેશમાં Vivo T4 Lite ઉપરાંત અન્ય મોડેલ Vivo T4 Ultra 5G, Vivo T4 5G અને T4x 5G પણ ઉપલબ્ધ છે.ભારતમાં Vivo T4 Lite 5G ની કિંમત અને તેની ઉપલબ્ધતા,ભારતમાં Vivo T4 Lite 5G 4GB + 128GB ની કિંમત રૂ. 9,999 જ્યારે, 6GB + 128GB અને 8GB + 256GB વિકલ્પની કિંમત અનુક્રમે રૂ.10,999 અને રૂ. 12,999 છે. જે ભારતમાં ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયાના ઈ સ્ટોર અને પસંદગીના ઓફલાઈન રિટેઇલ સ્ટોરમાં મળશે. જેનું વેચાણ 2 જુલાઈથી ચાલુ થશે. T4 Lite 5G પ્રિઝમ બ્લુ તેમજ ટાઇટેનિયમ ગોલ્ડ કલરમાં મળશે.

Vivo T4 Lite 5G નાં સ્પેસીફીકેશન્સ અને ફીચર્સ

Vivo T4 Lite 5G, 6.74-inch HD+ (720x1,600 pixels) LCD screen ધરાવે છે અને તેનો રિફ્રેશ રેટ 90Hz તેમજ તેમાં 1,000 nits સુધીની બ્રાઇટનેસ છે. આ સ્માર્ટફોન TÜV Rheinland low blue light certification પણ ધરાવે છે આ સાથે ફોન MediaTek Dimensity 6300 SoC તેમજ 8GB સુધીની LPDDR4X RAM આપે છે. તેમાં 256GBના ઓનબોર્ડ સ્ટોરેજ ક્ષમતા અને 2TB સુધીની એક્સપાન્ડેબલ સ્ટોરેજ સુવિધા માટે microSD card ફિટ કારાયું છે.

Vivo T4 Lite 5G Android 15-based FuntouchOS 15 ઓપરેટિંગ સિસ્ટમ છે જેના કારણે આ ફોન વપરાશકારને AI પાવર્ડ સ્માર્ટ ફીચર અને સારું એનિમેશન પાવર આપે છે.

આ ફોનનાં કેમેરા વિષે જાણકારી લઈએ તો, તેમાં પ્રાઈમરી સેન્સર 50-megapixel અને સાથે 2 megapixel સેકન્ડરી સેન્સર પૂરું પાડવામાં આવ્યું છે, આ ઉપરાંત પાછળ લેડ ફ્લેશ યુનિટ પણ આપવામાં આવ્યું છે. ફ્રન્ટ કેમેરામાં 5-megapixel sensor સેલ્ફી તેમજ વિડીયો કોલ્સ માટે રહેશે. તેમાં AI આધારિત AI ફોટો એન્હેન્સ અને AI ઇરેઝની સુવિધા મળશે.

Vivo T4 Lite 5G ફોનની સુરક્ષા માટેના ફીચર્સ જોઈએ તો, તેમાં side-mounted fingerprint sensor આપવામાં આવ્યું છે. ફોન ની કનેક્ટિવિટી 5G, 4G, Wi-Fi, Bluetooth 5.4, GPS અને USB Type-C પોર્ટને સપોર્ટ કરે છે. આ ફોનનું માપ જોઈએ તો, 167.30×76.95×8.19mm અને તેનું વજન 202 ગ્રામ છે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »