Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક

Amazon Great Freedom Sale ભારતમાં 7 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે

Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક

Photo Credit: Amazon

સ્વતંત્રતા દિવસ નિમિત્તે ચાલુ થનારી Amazon Great Freedom Sale

હાઇલાઇટ્સ
  • Amazon Great Freedom Sale ભારતમાં 7 ઓગસ્ટથી
  • સ્વતંત્રતા દિવસ નિમિત્તે ચાલુ થનારી આ સેલ
  • HDFC Bankના ક્રેડિટ કાર્ડ અને Easy EMI પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
જાહેરાત

Amazon Great Freedom Sale  ભારતમાં 7 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે . સ્વતંત્રતા દિવસ નિમિત્તે ચાલુ થનારી આ સેલમાં સ્માર્ટફોન , લેપટોપ , સ્માર્ટ ટીવી , સ્માર્ટવોચ, ટેબ્લેટ , ઈયરબડ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે .  સેલ શરૂ થાય તે પહેલા જ Amazon એ કેટલીક મુખ્ય ડીલ્સ અને બેંક ઓફર્સ જાહેર કરી દીધી છે . જો તમે નવું ગેજેટ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારી તક બની શકે છે .

સેલ દરમિયાન HDFC Bankના ક્રેડિટ કાર્ડ અને Easy EMI પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . આ ઉપરાંત Amazon Pay UPI અથવા અન્ય  પ્રીપેડ પેમેન્ટ દ્રારા ખરીદી કરવા પર 150 રૂપિયા સુધીનું કેશબેક મળશે . Amazon Pay ICICI Bank Credit Card વડે ચુકવણી કરનાર ગ્રાહકોને 5 ટકા અનલિમિટેડ કેશબેક મળશે . કંપની Amazon Pay Later દ્રારા નો કોસ્ટ EMIનો વિકલ્પ પણ આપી રહી છે .

સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ પર પણ મોટી બચત કરવાની તક મળશે   .

 Redmi Turbo 5ની કિંમત રૂપિયા 54,999ના બદલે રૂપિયા 35,999 રહેશે .

OnePlus 13s રૂપિયા 57,999ના બદલે રૂપિયા 49,999માં ખરીદી શકાશે .

Xiaomi 43 X 4K  Google LED TV રૂપિયા 37,999ના બદલે રૂપિયા 22,249માં મળશે .

Lenovo IdeaPad Slim 3 ( Intel i7 13th Gen ) રૂપિયા 95,000ના બદલે રૂપિયા 77,990માં અને OnePlus N6x રૂપિયા 26,999ના બદલે રૂપિયા 17,499માં ઉપલબ્ધ રહેશે . આ તમામ ઓફર્સમાં બેંક ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે .

Amazon જણાવ્યા મુજબ , ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર 50 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે . સાથે જ એક્સચેન્જ ઓફર અને નો - કોસ્ટ EMIનો લાભ પણ મળશે .                                                                                                                                                                 

 boAt Airdopes Prime 800D રૂપિયા 4,599ના બદલે રૂપિયા 1,599માં મળશે 

boAt Lunar Discovery રૂપિયા 8,499ના બદલે રૂપિયા 1,460માં અને        

HP GK400Y Gaming Keyboard રૂપિયા 3,999ના બદલે રૂપિયા 1,899માં ખરીદી શકાશે .

સ્માર્ટફોન ડીલ્સમાં ,
Samsung Galaxy M17 5G રૂપિયા 16,999ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ થશે .

iQOO Z1 Lite રૂપિયા 17,999થી શરૂ  થશે. 

Realme Narzo100x 5G રૂપિયા 19,499માં મળશે . 

Redmi A7 Pro 5G રૂપિયા 14,499ની શરૂઆતની કિંમતે ખરીદી શકાશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »