સ્વતંત્રતા દિવસ સેલમાં ખરીદીનો મોકો , Amazon - Flipkart લાવશે શાનદાર ઓફર્સ

ભારતમાં સ્વતંત્રતા દિવસ નિમિતે દેશની બે મોટી ઈ - કોમર્સ કંપનીઓ Amazon અને Flipkart ખાસ સેલ લઈને આવી છે

સ્વતંત્રતા દિવસ સેલમાં ખરીદીનો મોકો , Amazon - Flipkart લાવશે શાનદાર ઓફર્સ

Photo Credit: Amazon/Flipkart

Amazon અને Flipkart સેલ ઓગસ્ટમાં શરૂ થશે .

હાઇલાઇટ્સ
  • Amazonની સેલ 7 ઓગસ્ટથી તમામ ગ્રાહકો માટે શરૂ થશે
  • Flipkart Freedom Sale 8 ઓગસ્ટથી શરૂ થશે
  • આ સેલમાં સ્માર્ટફોન , ટીવી , લેપટોપ અને અન્ય પ્રોડકટ્સ પર સારા ડિસ્કાઉન્ટ
જાહેરાત

ભારતમાં સ્વતંત્રતા દિવસ નિમિતે દેશની બે મોટી ઈ - કોમર્સ કંપનીઓ Amazon અને Flipkart ખાસ સેલ લઈને આવી છે . Amazon ની Great Freedom Sale 7 ઓગસ્ટથી શરૂ થશે , જયારે Flipkar tની Freedom Sale 8 ઓગસ્ટથી શરૂ થશે . આ સેલમાં સ્માર્ટફોન , ટીવી , લેપટોપ અને અન્ય પ્રોડકટ્સ પર સારા ડિસ્કાઉન્ટ મળશે . બેંક ઓફર્સની માહિતી પણ જાહેર કરવામાં આવી છે જયારે સેલ શરૂ થતા વધુ ઓફર્સ પણ આપવામાં આવશે . તો ચાલો નજર નાખીએ આ સેલની ઓફર્સ પર .

ક્રેડિટ કાર્ડ ઓફર્સ :

Amazon ની Great Freedom Sale દરમિયાન HDFC Bank ના ક્રેડિટ કાર્ડ અને Easy EMI દ્રારા ખરીદી પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . બીજી તરફ Flipkart ની Freedom Saleમાં SBI Credit Card અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે .


Amazon Great Freedom Sale :

Amazon ની સેલ 7 ઓગસ્ટથી તમામ ગ્રાહકો માટે શરૂ થશે , જયારે Prime સભ્યોને એક દિવસ પહેલા એટલે કે 6 ઓગસ્ટથી ખરીદી કરવાની તક મળશે . સેલ દરમિયાન ટ્રેન્ડિંગ ડીલ્સ , બ્લોકબસ્ટર ડીલ્સ અને એક્સચેન્જ ઓફર્સ દ્રારા સારી બચત કરી શકાશે . કંપની અલગ અલગ તબક્કામાં વધુ ઓફર્સ જાહેર કરશે .


Flipkart Freedom Sale :

Flipkart Freedom Sale 8 ઓગસ્ટથી શરૂ થશે . Flipkart Plus , Black સભ્યો અને Flipkart Credit Card વાળા સભ્યોને 24 કલાક પહેલા જ સેલનો લાભ મળશે . આ સેલમાં Made in India પ્રોડક્ટસ , Deals of the Day, India's Top Deals અને Rush Hours જેવી ખાસ ઓફર્સ મળશે . આ ઉપરાંત iPhone 17, Samsung 55 inch 4K TV , Samsung Book4 PC, Samsung Watch9, Samsung Galaxy S25, Motorola Edge 70 Fusion અને Samsung Tab A11+ જેવા પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 200MP કેમેરા સાથે Samsung Galaxy S25 Ultra 5G સસ્તો થયો , જાણો નવી ઓફર્સ
  2. સ્વતંત્રતા દિવસ સેલમાં ખરીદીનો મોકો , Amazon - Flipkart લાવશે શાનદાર ઓફર્સ
  3. Redmi Note 17નો ટીઝર થયો જાહેર , લોન્ચ પહેલા સંભવિત કિંમત અને ફીચર્સ આવ્યા સામે
  4. Poco M8 Powerની એન્ટ્રી નક્કી , 3 દિવસની બેટરી લાઇફનો દાવો
  5. Realme P4 Power 5G પર જબરદસ્ત ઓફર
  6. Vivo S2 લોન્ચ પહેલા ડિઝાઈન આવી સામે , ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ
  7. Ugreen 100W Mini Ice GaN ચાર્જર આવ્યું બજારમાં , લેપટોપ સહિત અનેક ડિવાઈસ કરશે ઝડપથી ચાર્જ
  8. પાસવર્ડ ભૂલી ન જતા , પડી શકે છે મોંઘુ Samsung One UI 9.0માં ડેટા ગુમાવવાનો ખતરો
  9. સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે મોટો ફાયદો
  10. શું મેમરી ચિપની અછત હવે દૂર થશે ? જાણો નવો અપડેટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »