AI ફિચર્સવાળા OLED TV ખરીદવાની તક ! Amazon સેલમાં લાખો રૂપિયાની બચત

હાલમાં Amazon Great Freedom Sale ચાલી રહ્યું છે . આ સેલમાં મોટી મોટી કંપનીઓની પ્રોડ્ક્ટસ સામેલ છે .

AI ફિચર્સવાળા OLED TV ખરીદવાની તક ! Amazon સેલમાં લાખો રૂપિયાની બચત

TV માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ફીચર્સ

હાઇલાઇટ્સ
  • Amazon Great Freedom Sale
  • સ્માર્ટફોન , લેપટોપ , ઈલિક્ટ્રોનિક્સ અને બીજા હોમ એપ્લાયન્સિસમાં પણ ભારે
  • બેંક ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI
જાહેરાત

હાલમાં Amazon Great Freedom Sale ચાલી રહ્યું છે . આ સેલમાં મોટી મોટી કંપનીઓની પ્રોડ્ક્ટસ સામેલ છે . સેલમાં સ્માર્ટફોન , લેપટોપ , ઈલિક્ટ્રોનિક્સ અને બીજા હોમ એપ્લાયન્સિસમાં પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે . સેલમાં ગ્રાહકો માટે બેંક ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા ફાયદાઓ  પણ મળે છે .

જો તમે એક પ્રીમિયમ OLED TV ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સેલ તમારા માટે એક સારો મોકો લઈને આવી છે . Amazonની સેલમાં  Sony Bravia 8M2 Series 55 ઇંચની OLED 4K Google TVને  રૂપિયા 3,99,900 ના બદલે રૂપિયા 2,46,990ની નવી લિસ્ટેડ કિંમતે ખરીદી શકો છો . આ સેલમાં તમે Samsung 77 inch OLED 4K Smart TVને રૂપિયા 5,06,900 ની સાચી કિંમતના બદલે રૂપિયા 4,39,900 ની સેલ કિંમતમાં ખરીદી શકો છો .  આ બધી TV માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ફીચર્સથી સજ્જ આવે છે . પાછું સેલમાં HDFC Bank Card હોલ્ડર્સને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યો છે .  જયારે Amazon Pay ICICI Bank Credit Card થી ખરીદી કરવા પર 5 ટકા સુધીનું કેશબેક મળશે .  આનાથી પહેલા પણ  અમે આ  સેલ વિશેની માહિતી આપી છે . નીચે પેકી તમને TVs ની સાચી  કિંમત અને સેલ કિંમત વચ્ચેનો તફાવત જોવા મળશે .

TV

List Price Effective Sale Price 

Samsung 65 inch OLED 4K Smart TV

Rs. 1,89,900 Rs. 1,37,990
Sony Bravia 8M2 Series 55- inch OLED 4K Google TV Rs. 3,99,900 Rs. 2,46,990
Sony Bravia 8 Series 65-inch OLED 4K Google TV Rs. 4,29,900  Rs. 2,66,940 

Samsung 77- inch OLED 4K Smart TV

Rs. 5,06,900  Rs. 4,39,900

LG C5 AI Series 65-inch 4K OLED TV

Rs. 2,87,590 Rs. 1,73,990

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »