હાલમાં Amazon Great Freedom Sale ચાલી રહ્યું છે . આ સેલમાં મોટી મોટી કંપનીઓની પ્રોડ્ક્ટસ સામેલ છે .
TV માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ફીચર્સ
હાલમાં Amazon Great Freedom Sale ચાલી રહ્યું છે . આ સેલમાં મોટી મોટી કંપનીઓની પ્રોડ્ક્ટસ સામેલ છે . સેલમાં સ્માર્ટફોન , લેપટોપ , ઈલિક્ટ્રોનિક્સ અને બીજા હોમ એપ્લાયન્સિસમાં પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે . સેલમાં ગ્રાહકો માટે બેંક ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા ફાયદાઓ પણ મળે છે .
જો તમે એક પ્રીમિયમ OLED TV ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સેલ તમારા માટે એક સારો મોકો લઈને આવી છે . Amazonની સેલમાં Sony Bravia 8M2 Series 55 ઇંચની OLED 4K Google TVને રૂપિયા 3,99,900 ના બદલે રૂપિયા 2,46,990ની નવી લિસ્ટેડ કિંમતે ખરીદી શકો છો . આ સેલમાં તમે Samsung 77 inch OLED 4K Smart TVને રૂપિયા 5,06,900 ની સાચી કિંમતના બદલે રૂપિયા 4,39,900 ની સેલ કિંમતમાં ખરીદી શકો છો . આ બધી TV માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ફીચર્સથી સજ્જ આવે છે . પાછું સેલમાં HDFC Bank Card હોલ્ડર્સને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યો છે . જયારે Amazon Pay ICICI Bank Credit Card થી ખરીદી કરવા પર 5 ટકા સુધીનું કેશબેક મળશે . આનાથી પહેલા પણ અમે આ સેલ વિશેની માહિતી આપી છે . નીચે પેકી તમને TVs ની સાચી કિંમત અને સેલ કિંમત વચ્ચેનો તફાવત જોવા મળશે .
| TV | List Price | Effective Sale Price |
| Samsung 65 inch OLED 4K Smart TV | Rs. 1,89,900 | Rs. 1,37,990 |
| Sony Bravia 8M2 Series 55- inch OLED 4K Google TV | Rs. 3,99,900 | Rs. 2,46,990 |
| Sony Bravia 8 Series 65-inch OLED 4K Google TV | Rs. 4,29,900 | Rs. 2,66,940 |
| Samsung 77- inch OLED 4K Smart TV | Rs. 5,06,900 | Rs. 4,39,900 |
| LG C5 AI Series 65-inch 4K OLED TV | Rs. 2,87,590 | Rs. 1,73,990 |
જાહેરાત
જાહેરાત
Marvel's Spider-Man 2 Has Reportedly Sold Over 300,000 Copies Since Spider-Man: Brand New Day Released