Amazon Saleમાં Nothing Phone (3) થી ASUS TUF A15 સુધી સસ્તામાં ખરીદવાની તક

Amazon Mega Deal Days Sale ચાલુ છે જે 9 જૂન 2026 સુધી ચાલશે

Amazon Saleમાં Nothing Phone (3) થી ASUS TUF A15 સુધી સસ્તામાં ખરીદવાની તક

Photo Credit: Amazon

Mega Deal Days માં ધમાકેદાર છૂટ મળી રહી છે .

હાઇલાઇટ્સ
  • Amazon દ્રારા Mega Deal Days Saleનું આયોજન કરવામાં આવ્યું
  • HDFC બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર ગ્રાહકોને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્ક
  • પસંદગીના પ્રોડક્ટ્સ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
જાહેરાત


ઈ - કોમર્સ પ્લેટફોર્મ Amazon દ્રારા Mega Deal Days Saleનું આયોજન કરવામાં આવ્યું છે , જે 9 જૂન , 2026 સુધી ચાલુ રહેશે . આ સેલ દરમિયાન સ્માર્ટફોન , લેપટોપ , સ્માર્ટ ટીવી , સ્માર્ટવોચ , હેડફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યા છે . ગ્રાહકોને પસંદગીના પ્રોડક્ટ્સ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે . આ ઉપરાંત HDFC બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર ગ્રાહકોને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે . 

સ્માર્ટફોન્સ પર શાનદાર ઓફર્સ :

સેલ દરમિયાન Oppo A6x 5G સ્માર્ટફોન 18,999 રૂપિયાની જગ્યાએ 16,999 રૂપિયામાં ઉપલબ્ધ છે . iQOO 15Rનું 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 53,990 રૂપિયાની જગ્યાએ 46,998 રૂપિયામાં ખરીદી શકાય છે .

Samsung Galaxy M56 5G પર પણ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને તે 33,999 રૂપિયાની જગ્યાએ 23,498 રૂપિયામાં ઉપલબ્ધ છે . OnePlus  Nord CE6 8GB RAM અને 12GB સ્ટોરેજ વેરિઅન્ટ 40,999 રૂપિયાની જગ્યાએ 31,998 રૂપિયામાં વેચાઈ રહ્યું છે .

Nothing Phone (3) નું 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . આ સ્માર્ટફોન 84,999 રૂપિયાની જગ્યાએ માત્ર 44,999 રૂપિયામાં ખરીદી શકાય છે .

લેપટોપ પર આકર્ષક ડિસ્કાઉન્ટ :

HP Omnibook 3 Snapdragon X પ્રોસેસર વેરિઅન્ટ 1,08,510 રૂપિયાની જગ્યાએ 73,990 રૂપિયામાં ઉપલબ્ધ છે . ASUS Vivobook 16 ને ગ્રાહકો  84,990 રૂપિયાની જગ્યાએ 62,990 રૂપિયામાં ખરીદી શકે છે .

Acer Smartchoice Aspire One લેપટોપ 55,999 રૂપિયાની જગ્યાએ 34,990 રૂપિયામાં ઉપલબ્ધ છે . Lenovo Yoga Slim 7 નું Intel Core Ultra 5 125H વેરિઅન્ટ 1,13,290 રૂપિયાની જગ્યાએ 82,990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે .

ગેમિંગ પ્રેમિયો માટે ASUS TUF A15 ( 2025 ) પણ ખાસ ઓફરમાં ઉપલબ્ધ છે AMD Ryzen 7 7445HS પ્રોસેસર અને RTX 3050 GPU સાથે આવતું આ લેપટોપ 83,990 રૂપિયાની જગ્યાએ 63,990 રૂપિયામાં ખરીદી શકાય છે .

સ્માર્ટ ટીવી પર ભારે બચત :

Samsung 43 ઇંચ Crystal 4K Vista Ultra HD Smart LED TV 39,500 રૂપિયાની જગ્યાએ 28,490 રૂપિયામાં ઉપલબ્ધ  છે .

Haier H6E Series 65 4K QLED Ultra HD Smart LED Google TV 91990 રૂપિયાની જગ્યાએ 63,490 રૂપિયામાં ખરીદી શકાય છે .

Lumio Vision 9 ( 2026 ) 55- ઇંચ 4K Ultra HD Smart QD Mini - LED Google TV પણ સેલ દરમિયાન ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . આ ટીવી  99,999 રૂપિયાની જગ્યાએ 51,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  2. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  3. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  4. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  5. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  6. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  7. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  8. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  9. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
  10. Samsung Galaxy F70 Pro 5Gની કિંમત જાહેર , 50MP OIS કેમેરા અને AMOLED ડિસ્પ્લે મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »