તમે IRCTCની ' Chart / Vacancy ' સુવિધાનો ઉપયોગ કરીને ચાલુ ટ્રેનમાં ખાલી સીટ શોધી શકો છો .
Photo Credit: Pexels/Vishal Chokkala
ચાલુ ટ્રેનમાં ખાલી સીટ શોધવા માટે હવે TTE ની જરૂરત નહીં પડે .
ભારતમાં ટ્રેન મુસાફરીને સૌથી સસ્તું આરામદાયક પરિવહન માધ્યમ માનવામાં આવે છે . પરંતુ ટ્રેનોમાં સીટની સંખ્યા મર્યાદિત હોવાથી સમયસર રિઝર્વેશન ન કરાવનાર મુસાફરોને ઘણીવાર વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરવી પડે છે . આવી સ્થિતિમાં જો તમને કન્ફ્રર્મ સીટ ન મળી હોય , તો IRCTCની એક ખાસ સુવિધા તમારી મદદ કરી શકે છે .ચાલુ ટ્રેનમાં ખાલી સીટ શોધવા માટે હવે TTE ની જરૂરત નહીં પડે . IRCTCની ' Chart / Vacancy ' સુવિધા મદદરૂપ બની શકે છે . મુસાફરો ટ્રેન નંબર , તારીખ અને બોર્ડિંગ સ્ટેશન દાખલ કરીને જુદા જુદા કોચમાં ઉપલબ્ધ ખાલી સીટની માહિતી મેળવી શકે છે અને TTE પાસે સીટ આપવાની વિનંતી કરી શકો છો .
જો સીટ ઉપલબ્ધ હશે , તો TTE નિયમો મુજબ તે સીટ તમને આપી શકે છે . આ પ્રક્રિયા ' પહેલા આવો અને પહેલા મેળવો ' ના ધોરણે કરવામાં આવે છે . સીટ આપ્યા પછી જે તે ભાડું ચૂકવીને TTE પાસેથી રસીદ લો અને પોતાની સીટ પર આરામથી મુસાફરી કરો .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale