iPadથી Xiaomi Pad સુધી , એમેઝોન સેલમાં ટેબ્લેટ્સ પર 40% સુધીની છૂટ 

OnePlus Pad Liteની અસલ કિંમત 19,999 રૂપિયા હતી જે હવે રૂપિયા 16,999માં ઉપલબ્ધ છે 

iPadથી Xiaomi Pad સુધી , એમેઝોન સેલમાં ટેબ્લેટ્સ પર 40% સુધીની છૂટ 

Photo Credit: Gadgets 360

Xiaomi Pad 8માં snapdragon 8s Gen 4 ચિપસેટ પર ચાલે છે .

હાઇલાઇટ્સ
  • ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક્સની મોટી સિરીઝ પર આકર્ષક ડીલ્સ
  • OnePlus , Xiaomi , Samsung અને Appleના ટેબ્લેટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ
  • . એમેઝોન Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ ધારકો પસંદગીના ટેબ્લેટ્સ પર પાંચ
જાહેરાત

એમેઝોન ગ્રેટ સમર સેલ હાલમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ પર લાઈવ છે , જ્યાં ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક્સની મોટી સિરીઝ પર આકર્ષક ડીલ્સ , ઓફર્સ અને ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે . આ ચાલુ સેલ દરમિયાન એમેઝોન સૌથી વધુ વેચાતા ટેબ્લેટ્સ પર 40 ટકા સુધીની છૂટ આપી રહ્યું છે . સેમસંગ , શાઓમી અને લેનોવો જેવી જાણીતી એન્ડ્રોઇડ બ્રાન્ડ્સના નવા ટેબ્લેટ્સ ઘટાડેલા ભાવે ઉપલબ્ધ છે , જયારે એપલના iPad મોડેલ્સ પણ ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા છે . આ ઉપરાંત , HDFC બેંક કાર્ડ યુઝર્સ ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર  10 ટકા સુધીની વધારાની બચત મેળવી શકે છે .

એમેઝોન ગ્રેટ સમર સેલ દરમિયાન OnePlus Pad Lite હવે તેની અસલ કિંમત રૂપિયા 19,999ની સામે રૂપિયા 16,999માં ખરીદી શકાય છે . ગ્રાહકોને આ મોડલ  પર રૂપિયા 16,050 સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે , સાથે જ નો - કોસ્ટ EMI વિકલ્પનો લાભ પણ ઉપલબ્ધ છે . ટેબ્લેટમાં 11 ઇંચની ડિસ્પ્લે અને  9,340mAh બેટરી આપવામાં આવી છે .

બીજી તરફ , Snapdragon 8s Gen 4 ચિપસેટ સાથે Xiaomi Pad 8 હાલમાં રૂપિયા 40,999ની જગ્યાએ રૂપિયા 35,999માં ઉપલબ્ધ છે . ગ્રાહકો જુના ટેબ્લેટનું એક્સચેન્જ કરીને રૂપિયા 34,150 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે . HDFC બેંક ક્રેડિટ કાર્ડ યુઝરને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે , જયારે એમેઝોન  પ્રાઈમ મેમ્બર્સને રૂપિયા 2,500થી વધુના ઓર્ડર પર વધારાનો કેશબેક અને પસંદગીની વસ્તુઓ પર કૂપન ઓફર્સનો લાભ મળશે . એમેઝોન Pay   ICICI  બેંક ક્રેડિટ કાર્ડ ધારકો પસંદગીના ટેબ્લેટ્સ પર પાંચ ટકા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે .

જો તમે નવા ટેબ્લેટની ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા છો , તો હાલમાં ચાલી રહેલો એમેઝોન ગ્રેટ સમર સેલ સારો વિકલ્પ બની શકે છે . જોકે ખરીદી પહેલા  અન્ય ઈ - કોમર્સ પ્લેટફોર્મ પર કિંમતો જોઈ લેવી જોઈએ . 

Amazon Great Summer Sale 2026: Best Offers on Tablets 

Product Name List Price Effective Sale Price Buying Link
OnePlus Pad Lite Rs. 19,999 Rs. 16,999 Buy Now
Xiaomi Pad 8 Rs. 40,999 Rs. 35,999 Buy Now
Apple iPad 11 Rs. 34,900 Rs. 33,499 Buy Now
Samsung Galaxy Tab A11+ Rs. 27,999 Rs. 23,499 Buy Now
Lenovo Idea Tab Rs. 29,000 Rs. 23,999 Buy Now
Samsung Galaxy Tab S11 Rs. 1,13,999 Rs. 85,999 Buy Now

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  2. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  3. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
  4. Redmi K100 Proના ફીચર્સ જાહેર , Snapdragon 8 Elite Gen 5 ને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે
  5. 10,000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Oppo F35 Pro ની એન્ટ્રીની તૈયારી
  6. LGની નવી AI TV લાઇનઅપ ભારતમાં લોન્ચ , Google Gemini અને 330Hz રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ સાથે
  7. UPIના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર , જાણો ગ્રાહકો અને વેપારીઓ પર શું પડશે અસર
  8. 8,000mAh Silicon Carbon બેટરી સાથે લોન્ચ Poco M8 Power
  9. Moto G Max India Launch : Snapdragon ચિપસેટ અને 50MP કેમેરા સાથે આવી શકે છે નવો સ્માર્ટફોન
  10. ચાવી કે બેગ ખોવાઈ જાય તો નહીં રહે ચિંતા! JioTag 2માં મળ્યા શાનદાર ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »